________________
છે શીતપSષ્ટમ્ II
F
–
(જ્ઞાનસાર અષ્ટક-૩૧ મું.) પરમ ઉપગારી મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજકૃત શ્રી જ્ઞાનસાર અખકે પૈકી શ્રી તપ નામનું અષ્ટક આ રીતે જણાવે છે –
ज्ञानमेव बुधाः प्राहुः कर्मणां तापनात्तपः ॥
तदाभ्यन्तरमेवेष्टं बाह्यं तदुपबृंहकम् ॥१॥ 4 ભાવાર્થ –કર્મને તપાવનાર હોવાથી પંડિત પુરુષ જ્ઞાનને જ તપ કહે છે. અને અત્યંતર તથા બાહ્ય બે ભેદે છે, અને બાહ્ય તપ તે અત્યંતર તપને વધારનાર છે. જે ૧ |
आनुश्रोतसिकी वृत्तिर्बालानां सुखशीलता ॥ प्रातिश्रोतसिकी वृत्ति निनां परमं तपः ॥२॥
ભાવાર્થ –બાલકની આનુશ્રોતસિકી (જેમ પ્રવાહ ચાલે તેમ) વૃત્તિ-સુખશીલતાવાળી છે અને જ્ઞાનિઓની પ્રાતિશ્રોતસિક-વૃત્તિ (પ્રવાહની સામે જવું તે) તે પરમ તપ છે. કેરા
धनार्थिनां यथा नास्ति, शीतातपादिदुःसहम् ।। तथा भवविरक्तानां, तत्वज्ञानार्थिनामपि ॥३॥ ભાવાર્થ –ધનના અર્થિઓને જેમ ઠંડી, તાપાદિ સહન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com