________________
શીતપ-આક-સાય :
मूलोचरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये ॥ . बाह्यमाभ्यन्तरं चेत्थं तपः कुर्यान्महामुनिः ॥८॥
ભાવાર્થ મૂલ ગુણ તથા ઉત્તર ગુણના સમૂહુરૂપ મોટા સામ્રાજ્યની સિદ્ધિ માટે આવા પ્રકારનું માહ્ય તથા અત્યંતર તપ મુનિઓએ કરવું . ૮
ક્ષમા સહિત જે આહાર ઉપર નિરીર૭પણું તે ત૫ કહેવાય છે. તે તપ કરવાથી આત્મવદ્ધિ પ્રાપ્ત થાય છે.
પરમ ઉપગારી મહાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ ત૫ કેને કહે તેને માટે કહે છે કે –
તપસ્યાનું મુખ્ય પ્રયજન માત્ર એક ચિત્તની સમાધિ થાય અને સમસ્ત કર્મને નાશ કરી, આત્માના ગુણે પ્રગટ કરી નિર્વિધ એવું સ્થાન પ્રાપ્ત કરવું તે છે. શ્રી વીરભદ્ર મુનીશના વીલ્લાસવર્ધક વિચારે.
સંસારમાં ભમતાં આ જીવે સર્વ પુદ્ગલેને ગ્રહણ કર્યા છતાં શાંત થયે નહિ માટે તપની ખાસ આવશ્યકતા છે તે માટે શ્રી વીર-ભગવાનના ખુદ શિષ્ય શ્રી વીરભદ્ર-મુનિ આઉરપચ્ચખાણ મધ્ય ગાથા ૪૯-૫૦-૫૧ માં કહે છે કે:
संसार-चकवाले, सोविय पुग्गला मए बहुसो।।
आहारिया च परिणामिआ य न यह गओ तति ॥४९॥
ભાવાર્થ –આ સંસારચક્રમાં ભમતાં મેં ઘણી વખત સર્વ પુગલ ભેગવ્યા, તેમજ આહારપણે પરિણુમાવ્યા છતાં પણ તેનાથી તૃપ્તિ પાપે નહિ માટે જ તપની આવશ્યક્તા છે કે જો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com