________________
We
શ્રીવમાન તા મહાત્મ્ય
૨૩ રાગી જેમ કુપનું સેવન કરી તંદુરસ્તીને ભયમાં મૂકે છે, તેવી રીતે રાગદોષથી ગ્રસિત થયેલે આત્મા અનારાગ્યથી શુદ્ધ ક્રિયાના ઉચ્છેદ કરી અનુષ્ઠાનના ચથા લાભને મેળવતા નથી એમ સમજવું એ આરાધકો માટે આવશ્યક છે.
૨૪ ભેગી આત્માને શરીર વગર ભાગ અને ભાગના સાધન તદ્ન નકામા છે, તેવી રીતે માનદોષથી દૂષિત થયેલા આત્માએ કષાયના અભાવરૂપ શાંતપણું અને ગંભીરતા વગર અનુષ્ઠાનનું અપૂર્વ ફળ પામી શકતા નથી, એ શિખામણને ધ્યાનમાં લેવી એ આરાધકો માટે આવશ્યક છે.
૨૫ ખેદાદિ આઠ દોષને સમજીને અમૃતક્રિયાના પ્રથમ ચિહ્ન સમાન તદ્ભુતચિત્તમાં તદ્રૂપ થવું એ આરાધકો માટે આવશ્યક છે.
૨૬ ક્રિયાના શાસ્ત્રવિહિત સમય સાચવવા એ આરાધકો માટે આવશ્યક છે.
૨૭ ગુણુગણના ભંડારરૂપ પંચ પરમેષ્ટિએ અને વડીલે। પ્રત્યે બહુમાનપુરસ્કરનું ઔચિત્ય પ્રવર્તન કરવામાં કદાગ્રહને તિલાંજલિ દઈ આગમાનુસારી પરંપરાએ પ્રવન અને નિવન કરીને ભાવની વૃદ્ધિ કરવી એ આરાધકા માટે આવશ્યક છે.
૨૮ ભવભયથી ત્રાસ પામીને નિવેદના નિર્માળ ઝરણાને ઝીલીને સંસારરૂપ કારાગારથી છૂટવાની ભાવનાને પુષ્ટ કરવી એ આરાધકો માટે આવશ્યક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com