________________
જીવમાન પે મહા
સદાકાળ સાવધાન રહેવું એ આરાધક માટે આવ
શ્યક છે. ૧૬ ખેતીપ્રધાન જો ખેતીને માટે પાણીનો મુખ્યતા સ્વીકારે
છે તેવી રીતે આરાધનમાં બેદને દૂર કરીને દ્રઢતાને
સ્વીકાર કરે એ આરાધકે માટે આવશ્યક છે. ૧૭ વેઠે ગયેલા ગાડાવાળાને જેમ છટકી જવાનું મન થાય
છે તેવી રીતે આરાધનામાંથી છટકી જવાને બદલે ઉગ દોષને ટાળીને સ્થિર થઈ જવું એ આરાધકે માટે
આવશ્યક છે. ૧૮ કર્યું અગર નહિ કર્યું એવા મિત મગજવાળ જેમ
ન બેલવાના સ્થાને બોલી જાય છે, અને બલવાને સ્થાને બલવાનું છોડી દે છે, તેવી રીતે આરાધનમાં ભ્રમ દોષથી દૂર રહીને સ્વસ્થતા ધારણ કરવી એ આરાધકે માટે
આવશ્યક છે. ૧૯ શાંતિને ગીરવી મૂકનારાઓ કોઈ પણ કાર્યને શાંતિપૂર્વક
સંભાળી શકતા નથી અને રોગોનું હલનચલન કરીને અશાંતિનું સામ્રાજ્ય જમાવે તેવી રીતે ઉત્થાન દેષથી ઉભગી જઈને અનુષ્ઠાનમાં વેગેને સ્થાને જોડવા એ
આરાધકે માટે આવશ્યક છે. ૨૦. વાવેલા ધાન્યને લણવાના અવસર પહેલા જમીનમાંથી
ઉખેડી લઈને જેમ કઈ લેભી ખેડૂત નવું ધાન્ય વાવે છે અને પહેલા વાવેલા ધાન્યને તૈયાર થયા પહેલાં ઉખેડી લેવાથી લાભને બદલે નુકશાન મેળવે છે તેવી
રીતે આરંભેલા અનુષ્ઠાનમાંથી ચંચળચિત્તવાળાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com