________________
આરાધક માટે અમોઘવર્ષા.
૧૫ ૯ ઉદય અને અસ્તમાં એક સરખી અવસ્થાને ધારણ
કરનારા સૂર્યની પેઠે સંપત્તિ અને આપત્તિના કાળમાં એક સરખી અવસ્થાને ધારણ કરીને દરેક આરાધના કરવી એ આરાધકે માટે આવશ્યક છે. વિષ, ગરલ, અનુષ્ઠાન, તહેતુ અને અમૃત નામના પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં પહેલાના ત્રણ હેય કક્ષાના છે અને પછીના બે ઉપાદેય કક્ષાના છે એમ સમજવું એ આરા
ધકે માટે આવશ્યક છે. ૧૧ વિષાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાનના આંતરિક રહસ્યને નહિ
સમજનારાઓ અમૂલ્ય રત્ન સમાન અનુષ્ઠાનના અપૂર્વ ફળના બદલામાં મુકી ચણાની પ્રાપ્તિ કરે છે એમ સમજવું
એ આરાધકે માટે આવશ્યક છે. ૧૨ વિષાનુષ્ઠાન, ગરલાનુષ્ઠાન અને અનનુષ્ઠાનને છેડીને તબ્ધતુ
અનુષ્ઠાન તથા અમૃતઅનુષ્ઠાનનું સેવન આરાધકે માટે
આવશ્યક છે. ૧૩ તબ્ધતુઅનુષ્ઠાન અને અમૃતઅનુષ્ઠાનમાં પ્રવેશ કર્યા પહેલાં
ચિત્તના આઠ દેને સમજી લેવા એ આરાધકે માટે
આવશ્યક છે. ૧૪ ખેદ વિગેરે ચિત્તના આઠ દોષ ક્રિયામાં એકાગ્રતાની
હાનિ કરનારા હેવાથી તેના સ્વરૂપને સમજી લેવું એ
આરાધકે માટે આવશ્યક છે. ૧૫ શરીરરૂપી મકાનમાં ચિત્તરૂપી ગુપ્ત સ્થાનમાં રહેલા ધર્મ
ધનને લુંટનારા ખેદાદિ દેષરૂપે અંજનસિદ્ધ એરોથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com