Book Title: Varddhaman Tapomahatmya
Author(s): Chandrasagar Gani
Publisher: Rushabhdevji Chhaganiramji Pedhi
View full book text
________________
૧૭
શ્રી અરિહંતપદની પૂજા
પૂજા-ઢાળ. શ્રીપાળના રાસની. ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ; ચોસઠ ઇંદ્ર પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે, ભવિકા! સિદ્ધચક્રપદ વંદે, જેમ ચિરકાળે દે રે ભવિકા ૧
એ આંકણી. જેહને હેય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું સકળ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અઘ ટાળું રે.
જે તિહું નાણસમગ્ગ ઉપન્ના, ભેગકરમ ક્ષીણ જાણ; લેઈ દીક્ષા શિક્ષા દિયે જનને, તે નમિયે જિન નાણી રે.
ભવિકા૦ ૩ મહાપ મહામાયણ કહિયે, નિર્ધામક સત્યવાહ, ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમિયે ઉત્સાહ રે.
ભવિકા ૪ આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીશ ગુણયુત વાણ, જે પ્રતિબોધ કરે જગજનને, તે જિન નમિયે પ્રાણ રે.
ભવિકા ૫
ઢાળ-શ્રીપાળના રાસની. અરિહંતપદ યાતે થક, દવહ ગુણ પજજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે. વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, ત્રાદ્ધિ મળે સવિ આઈ રે. વીર૦ ૨
કાવ્યું. વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણું;
જિનવરં બહુમાનજઊંઘતા, શુચિમના નપયામિ જિનેશ્વર. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354