SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ શ્રી અરિહંતપદની પૂજા પૂજા-ઢાળ. શ્રીપાળના રાસની. ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ; ચોસઠ ઇંદ્ર પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે, ભવિકા! સિદ્ધચક્રપદ વંદે, જેમ ચિરકાળે દે રે ભવિકા ૧ એ આંકણી. જેહને હેય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું સકળ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અઘ ટાળું રે. જે તિહું નાણસમગ્ગ ઉપન્ના, ભેગકરમ ક્ષીણ જાણ; લેઈ દીક્ષા શિક્ષા દિયે જનને, તે નમિયે જિન નાણી રે. ભવિકા૦ ૩ મહાપ મહામાયણ કહિયે, નિર્ધામક સત્યવાહ, ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમિયે ઉત્સાહ રે. ભવિકા ૪ આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીશ ગુણયુત વાણ, જે પ્રતિબોધ કરે જગજનને, તે જિન નમિયે પ્રાણ રે. ભવિકા ૫ ઢાળ-શ્રીપાળના રાસની. અરિહંતપદ યાતે થક, દવહ ગુણ પજજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે. વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, ત્રાદ્ધિ મળે સવિ આઈ રે. વીર૦ ૨ કાવ્યું. વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણું; જિનવરં બહુમાનજઊંઘતા, શુચિમના નપયામિ જિનેશ્વર. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy