________________
શ્રી વર્ણમાન તપે મહાભ્ય
નાત્ર કરતાં જગદગુરુ શરીરે, સકલ દેવે વિમલ કલશ નીરે, આપણા કર્મમલ દૂર કીધાં, તિણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અપ્સરા વૃદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે જિહાં લગે સુરગિરિ બદી, અમતણા નાથ દેવાધિદે.
(અમતણું નાથ છવાનુજી) ૩ ૐ શ્રી શ્રી પરમ પુરુષાય પરમાતમને પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણય શ્રીમતે સિદ્ધચકાય શ્રીઅર્હત્યદાય જલ ચંદન પુષ્પ ધૂપ દીપ અક્ષતં નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા.
છે હી નમો અરિહંતાણું કહી અનુક્રમે શ્રી અરિહંતપદની અષ્ટપ્રકારી પૂજા કરવી. ( આ પ્રમાણે દરેક પૂજા દીઠ જાણવું, માત્ર પદનું નામ ફેરવ્યા કરવું.)
પં. શ્રી પદ્યવિજયકૃત નવપદની પૂજામાંથી :
શ્રી અરિહંતપદની પૂજા.
શ્રુતદાયક મૃતદેવતા, વંદુ જિન જેવીશ; ગુણ સિદ્ધચક્રના ગાવતાં, જગમાં હોય જગીશ. ૧ અરિહંત સિદ્ધ સૂરિ નમું, પાઠક મુનિ ગુણધામ; દંસણુ નાણુ ચરણ વળી, તપ ગુણમાંહે ઉદ્દામ. ૨ ઈમ નવપદ ભક્તિ કરી, આરાધો નિત્યમેવ; જેહથી ભવદુઃખ ઉપશમે, પામે શિવ સ્વયમેવ. ૩ તે નવપદ કાંઈ વર્ણવું, ધરતે ભાવ ઉલ્લાસ,
ગુણિગુણગણ ગાતાં થકાં, લહીએ જ્ઞાનપ્રકાશ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com