SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરિહંત પદની પૂજા. પ્રતિષ્ઠાપે કહી, નવપદ પૂજા સાર; તેણે નવપદ પૂજા ભણું, કરતે ભક્તિ ઉદાર. ૫ ઢાળ પહેલી-રાગ ભૈરવ પ્રથમ પદ જિનપતિ ગાઈએ ગુણતતિ પાઈયે વિપુલ ફળ સહજ આપ; નામ ગોત્રજ સુણ્ય કર્મ મહા નિર્જ જાય ભવસંતતિ બદ્ધ પા૫. એક વરરૂપમાં વરણ પચે હયે, એક તુજ વર્ણ તે જગ ન માયા; એક તિમ લોકમાં વરણ બત્રીશ હોએ, • એક તુજ વર્ણ કિણહી ન ગવાયે. વાચગુણ અતિશયા પાડિહેરા સયા, બાહી પણ એ ગુણા કુણે ન ગવાયા; કેવળનાણ તહ કેવળદંસણ, પમુહ અત્યંતરા જિનપ પાયા, તેહ મુહ-પદ્ધથી કિમ કહાયા? દુહા. જિનગુણ અનંત અનંત છે, વાચકમ મિત દીહ, બુદ્ધિ રહિત શક્તિવિકલ, કિમ કહું એકણ જહ? ૨ ૧ ઢાળ બીજી-રાગ દેશાખ. ભાવ ધરી ભવિ પૂજિયે, તિગ અડ પણ ભય, તિમ સત્તર ભેદે કરી, પૂજે ગત બેય. ભાવ૦ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy