________________
૨૦૦
શ્રી વર્ધમાન તપે મહાસ્ય ઈગવીસ અડસય ભેદથી, જિન ભાવ સંભારી; પૂજે પરિગલ ભાવશું, પ્રભુ આણુાકારી. ભાવ૦ ૨ પૂજા કરતાં પૂજ્યની, પૂજ્ય પિતે થાવે, તજ પદપદ્મ સેવક તિ, અક્ષયપદ પાવે. ભાવ ૩
શ્રી વિજયાનંદસૂરિ( આત્મારામજી કૃત નવપદની પૂજામાંથી શ્રી અરિહંતપદની પૂજા.
દુહા. શ્રી શંખેશ્વર પાસજી, પૂરો વંછિત આસ, સિદ્ધચક્ર પૂજા રચું, જિમ તૂટે ભવપાસ. ઉપકારી જિનરાજકી, પૂજા પ્રથમ વિધાન, જે ભવિ સાધે રંગસું, અજર અમર કી ખાન. ઉત્પન્ન જ્ઞાન સત રૂપ હ, પ્રતિહારજ શર્ભત, સિંહાસન બેઠે વિભુ, દે ઉપદેશ મહંત.
રાગ-ખમાચ.
જિનપૂજન આનંદખાની (૨) અંચલી. સંતિ અનંત પ્રમોદ અનંગ સત્ ચિત્ આનંદદાની. જિન. ૧ તીર્થકર શુભનામ કમેકે ઉદય કહે જિનબાની. જિન ૨ ઘાતિકર્મકા નાશ કરીને અષ્ટાદશ મલહાની. જિન. ૩ કરે અઘાતિ જીર્ણ વસનસેં તીર્થેશ્વર પદ ઠાની. જિન૪ એસે અહંન્ દેવ સુહંકર ભયભંજન નિર્વાની. જિન, ૫ આતમ આનંદ પૂરણ સ્વામી નમો દેવ મનમાની. જિન. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com