________________
શ્રી અરિહંત પદની પૂજા.
દુહા. શાસનપતિ અરિહા નમે, ધર્મ ધુરંધર ધીર, દેશના અમૃત વર્ષિણ, નિજ વીરજ વડવીર. ૧ નિર્મળ જ્ઞાન અક્ષયનિધિ, શુદ્ધ રમણ નિજરૂપ, થિરતા ચરણ સુહંક, પૂજે અહંન ભૂપ. ૨
મહબૂબ જાની મે-યહ ચાલ. શ્રી અને સ્વામી મેરા, છિન નહિ ભૂલના રે, તુમ પૂજે ભવિ મન રંગે, ભવજય હિ મિટાના. શ્રી. ૧ ભવ તીજે વર તપ કરકે, સેવી નિદાના રે, જિન નામકર્મ શુભ બાંધી, હુએ ત્રિભુવનરાના. શ્રી. ૨ જિનકે કલ્યાણક દિવસે, નરકે સુહાના રે, ઉદ્યોત હુઆ ત્રિભુવનમેં, અતિશય ગુણ ગાના. શ્રી. ૩ પ્રભુ તીન જ્ઞાન લેઈ ઉપને, જગમેં સુભાના ૨, લેઈ દિક્ષા ભવિજન તાર, હુએ કેવલજ્ઞાના. શ્રી ૪ મહાપ સત્ય નિયમક, વળી મહામહાના રે, યહ ઉપમા જિનકે છાજે, તે ત્રિભુવન ભાના. શ્રી. ૫ પ્રતિહાર અડ જસ શોભે, ગુણ પૈતીસ વાના રે, પ્રભુ ચાતીસ અતિશયધારી, મહાનંદ ભરાના. શ્રી. ૬ ભવિ અનપદકે પૂજે, નિજરૂપ સમાના રે, જિન આત્મધ્યાને ધ્યાવે, તદ્રુપ મિલાના. શ્રી. ૭
કાવ્ય-કુતવિલંબિતવૃત્ત. અખિલવસ્તુવિકાશનભાસ્કર, મદનમોહતમસુવિનાશક, નવપદાવલિ નામ સુભક્તિતઃ, શુચિમના પ્રયજામિ વિશુદ્ધ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com