SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ શ્રી વર્ધમાન તપે મહાભ્ય. મંત્ર હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતેડીંતે જલાદિકં યજામહે સ્વાહા. तो भणइ गणी नरवरपत्तं अरिहंतपयप्पसाएणं । देवपालेण रज, सक्कतं कत्तिएणावि ॥१॥ सिरिसिरिवालकहा ભાવાર્થ –ગણધર ભગવન્ત કહે છે કે-હે રાજન! અરિ. હંતપદના પ્રસાદથી દેવપાલ નામના સેવકે રાજ્ય અને કાર્તિક શેઠે ઈન્દ્રપણું મેળવ્યું. શ્રી અરિહંતપદના આરાધક માટે. ૧ ભેદજ્ઞાનમાં નિષ્ણાત અને છેદ કરવામાં અતિ કુશળ શિરોમણિ તીર્થકરે છે માટે જ તેઓના દર્શન, વંદન, પૂજન સત્કારાદિમાં તત્પર બને. ૨ તીર્થકર ભગવન્તોએ પૂર્વે પ્રાપ્ત કરેલ શરૂઆતનું સમ્યકત્વ પણ પ્રતિપાતિ હોઈ શકે છે. ૩ શ્રી તીર્થકર ભગવન્તોને જગતભરના જીવ માત્રને નિગ્રંથ પ્રવચનના રસિક બનાવવાના વિશિષ્ટ વિચારોવાળું વરબોધિ સમ્યત્વ હોય છે. ૪ એક જ ભવમાં કેવળજ્ઞાન અને મેક્ષ થવા એ સહેલામાં સહેલી સાધના છે પરંતુ તીર્થકર નામકર્મની નિકાચના ત્રણ ભવ વગર થતી જ નથી. ૫ સંસારચક્રમાં પરિભ્રમણ કરનાર તીર્થકર ભગવન્તના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy