________________
શ્રી વર્ધમાન તપ મહાભ્ય કર્યા કર્મ દુર્મમાં ચકચૂર જેણે,
ભલાં ભવ્ય નવપદધ્યાનેન તેણે કરી પૂજના ભવ્ય ભાવે ત્રિકાળે,
સદા વાસિયે આતમા તેણે કાળે. ૨ જિકે તીર્થકર કર્મ ઉદયે કરીને,
દિયે દેશના ભવ્યને હિત ધરીને, સદા આઠ મહાપાડિહારે સમેતા, - સુરેશે નરેશે સ્તવ્યા બ્રહ્મપૂતા. કર્યા ઘાતિયાં કર્મ ચારે અલગ્યાં,
ભોપથી ચાર જે છે વિલગ્રા; જગત પંચ કલ્યાણકે સૌખ્ય પામે,
નમે તેહ તીર્થકરા મોક્ષકામે.
૪
શ્રીમદ્દ દેવચંદ્રજીકૃત સ્તવના.
ઢાળ-ઉલાલાની દેશી. તીર્થપતિ અરિહા નમું, ધર્મ ધુરંધર ધીરેજી; દેશના અમૃત વરસતા, નિજ વીરજ વડવીરો. ઉલાલે–વર અખય નિર્મળ જ્ઞાન ભાસન સર્વભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મભાવે ચરણથિરતા વાસતાક 'જિનનામકર્મ પ્રભાવ અતિશય પ્રાતિહારજ શોભતા, જગજંતુ કરુણવંત ભગવંત ભાવિકજનને ક્ષોભતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com