________________
શ્રી અરિહંતપદની પૂજા.
કાવ્યું.-કુતવિલંબિત વૃત્ત. અતિશયાદિગુણાષ્યિવદાન્યર્ક, જિનવરેંદ્રપદસ્ય નિદાનમં; નિખિલકર્મશિલગ્નપ્રસૂદન, કુરુત વિંશતિસંપદપૂજનં. ૧
મંત્ર. ઓ ડીં શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે અહંતે જલાદિકં યજામહે સ્વાહા.
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશેવિજયગણિવિચિત નવપદની પૂજામાંથી
શ્રી અરિહંતપદની પૂજા. ઉષ્પન્નસન્નાણમહમયાણું, સપાડિહેરાસસંઠિયાણું સસણાણુંદિયસજજણાણું, નમો નમો હાઉ સયા જિણાણું. ૧૯
શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત સ્તવના.
ભુજંગપ્રયાત વૃત્ત. નમેઇનંતસંતપ્રમોદપ્રદાન
પ્રધાનાય ભવ્યાત્મને ભાસ્વતાય; થયા જેહના ધ્યાનથી સખ્યભાજા,
સદા સિદ્ધચક્રાય શ્રીપાલરાજા. ૧
જ બીજી પ્રતમાં નીચેને દુહે પણ મળે છે.
પરમમંત્ર પ્રણમી કરી, તાસ ધરી ઉર ધ્યાન;
અરિહંતપદ પૂજા કરે, નિજ નિજ શક્તિ પ્રમાણ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com