________________
૦
-
શ્રી વર્ધમાન તપે મહાભ્ય. છદ્દે અંગ આવશ્યકે, વશિ નિમિત્ત વિધાન, તે સાધે જિનપદ લહે, અજર અમરકી ખાન. જિન ગણધર વાણી નામી, આણું ભાવ ઉદાર, વિંશતિપદ પૂજન વિધિ, કહીશું વિધિ વિસ્તાર. વિંશતિ તપપદ સારિખી, કરણ અવર ન કોય, જે ભવિ સાધે રંગણું, અર્વન રૂપી હાય. કમસે પીઠ ત્રિકે પરે, થાપી જિનવર વિસ, સામગ્રી સહુ મેલીને, પૂજે ત્રિભુવન ઈશ. એક એક પદ પૂજિયે, પંચ અષ્ટ સત્તાર, દ્રવ્યાચન વિધિ જાણિયે, ઈગવીસ વિધિ વિસ્તાર.
૮
*
6
રાગ-ધન્યાશ્રી, દો નયણદા માર્યા મરજાદા પરદેશીડા–એ દેશી. અરિહંતપદ મનરંગ ચિદાનંદ અરિહંતપદ મનરંગ, એ આંકણી. ચિદાનંદઘન મંગલરૂપી, મિથ્યાતિમિર દિશૃંદા. ચિ. અ૦ ૧ ચાતીસ અતિશય પંતીસ વાણું, ગુણ બારે સુખકંદા. ચિ૦ અ૨ મહાપ મહામાયણ કહિયે, કાટે ભાવભય ફંદા. ચિત્ર અ૦ ૩ નિર્ધામક સત્યવાહ ભણજે, ભવિ ચકાર મનચંદા. ચિઅ૦ ૪ ચાર નિક્ષેપરૂપ જગરંજન, ભંજન કરમ નરિંદા. ચિ. અ. ૫ અવર દેવ વામા વશ કીને, તું નિકલંક અહિંદા. ચિ. અ૦ ૬ જ્ઞાયક નાયક શુભગતિદાયક, તું જિન ચિધનવંદા. ચિ. અ. ૭ દેવપાલ શ્રેણિક પદ સાધી, અરિહંતપદ નિપજંદા. ચિ૦ અ ૮ સબ શિવશંકર ઈશ નિરંજન, ગતકલિમલ સબ બંદા. ચિ૦ અ૦ ૯ જિનકે પંચકલ્યાણક જગમેં, કરે ઉદ્યોત અમદા. ચિ. અ. ૧૦ આતમ નિર્મળ ભાવ કહીને, પૂજે ત્રિભુવન ઇદા. ચિ૦ અ૦ ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com