________________
શ્રી અરિહંતપદની પૂજા.
દ્રવ્યભાવે કરી પૂજના જે કરે, સ્વર્ગ અપવર્ગ તે નિયત પામે; ત્રણ પણુ અષ્ટ નવ સત્તર એકવીસવિહ, પૂજના કરી વસે સિદ્ધિધામે. શ્રી
પ્રથમ પદ પૂજતા રાય શ્રેણિક પ્રથમ, ભાવી ચાવીસી જિનરાજ થાશે; તાસ પદ પદ્મની સેવના સુર કરી, રૂપવિજયાદિ નિત સુજસ ગાશે,
શ્રી
કાવ્ય.
પુષ્પપ્રદીપાક્ષત‰પપૂગી-લેજિનેન્દ્રપ્રતિમાં પ્રપૂજય; ચે લક્ષશ: શ્રીપરમેષ્ઠિમંત્ર, જપતિ તે તીર્થંકૃત ભતિ. ૧
સત્ર.
ૐ હૂઁી શ્રી પરમાત્મને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મ-જરામૃત્યુનિવારણાય શ્રીમતે જિનેદ્રાય જલ ચંદન પુષ્પ ધૂપ દ્વીપ' અક્ષત' નૈવેદ્ય ફૂલ' યજામહે સ્વાહા.
શ્રી વિજયાન દસૂરિ (આત્મારામજી)કૃત વીશ સ્થાનકની પૂજામાંથી અરિહંતપદની પૂજા,
દુહા.
શમરસ રસભર અઘહેર, કરમ ભરમ સમ નાશ, કર મન મગન ધરમ ધર, શ્રી શંખેશ્વર પાસ.
વસ્તુ સકલ પ્રકાશિની, ભાસિની ચિહ્નન રૂપ, સ્યાદ્વાદમતકાશિની, જિનવાણી રસકૂપ.
૧૩
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com