________________
શ્રી વદ્ધમાન તપે મહાભ્ય ૧૫ આરાધ્ય ભગવન્ત અરિહંતે આરાધ્ય પદ અપાવી શકતા નથી પણ તેઓની આરાધના અરિહંતપદની પ્રાપ્તિ કરાવે છે.
૧૬ અરિહંતાદિને કરેલ નમસ્કાર સર્વ પાપને નાશ કરે છે.
૧૭ અરિહંતાદિને કરેલે નમસ્કાર સર્વ મંગલેમાં ઉત્કૃષ્ટ મંગળ છે. : ૧૮ અરિહંતપદના આરાધકને અરિહંતપદની આરાધનામાં તત્પર બન્યા વગર અરિહંતપદની પ્રાપ્તિ અન્ને કેશ દૂર છે.
૧૯ ભેદજ્ઞાનમાં ભૂલા પડેલાઓ છેદ કરવાના અવસરે છેતરાય તેમાં નવાઈ શું?
૨૦ ભેદજ્ઞાનની ભૂલભૂલામણમાં છેદ કરવાનું છોડીને નહિ છેદ કરવાને છેદે છે.
૨૧ ભેદનીતિ અને ભેદજ્ઞાનમાં આભ અને જમીન જેટલું અંતર છે.
૨૨ છળ, કપટ, માયાજાળ અને મુત્સદ્દીપણાની ચાલબાજીએને સમાવેશ ભેદનીતિમાં છે, અને ભેદજ્ઞાન દ્વારા વિનાશી અવિનાશી પદાર્થને વાસ્તવિક નિર્ણય-કિંમત–સ્વરૂપફલાદિની વિચારણાઓ હોય છે.
૨૩ પિયરમાં ષિાયેલી પુત્રીને પંદર વર્ષ પહેલાં પિયર અને ઘરના ભેદ સમજાય છે; પરન્તુ જીવનના અંત સુધી સંસારિયોને સંસાર અને શાસનના ભેદ સમજાતા નથી, એ જ ખેદને વિષય છે.
૨૪ મેદાનમાં ભીંજાયા વગર અને છેદ કરવાની કુશળ
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com