________________
છે શ્રત હમ્ |
सो जयउ जुगाइजिणो, जस्संसे सोहए जडामऊडो। तवझाणग्गिपजलिअ-कम्मिधणधूमलहरिख [पंतिब] ॥१॥
ભાવાર્થ –પ્રબલ તપ-ધ્યાનરૂપ નવા અનિવડે બાળી નાખેલા કર્મઈબ્ધનેની ધૂમપતિ જેવી જટારૂપ મુકુટ જેમના ખભા ઉપર શેભી રહ્યો છે તે યુગાદિ પ્રભુ જયવંતા વર્તી ૧ संवच्छरिअ तवेणं, काउस्सग्गंमि जो ठिओ भयवं । पूरिअ निययपइन्नो, हरउ दुरिआई बाहुबली ॥२॥
ભાવાર્થ એક વર્ષ પર્યત તપવડે કાઉસગ્ગ મુદ્રાએ ઊભા રહી જે મહાત્માએ સ્વપ્રતિજ્ઞા પૂર્ણ કરી છે, તે બાહુબલી મહારાજ (અમારા) રિત-પાપ દૂર કરી | ૨ | अथिरपि थिरं वंकंपि उजुअं दुल्लहंपि तह सुलहं । दुस्सझंपि सुसज्झं, तवेण संपन्जए कजं ॥३॥
ભાવાર્થ –તપના પ્રભાવથી અંસ્થિર કાર્ય હોય તે સ્થિર થાય છે, વાંકું હોય તે સરલ થાય છે, દુર્લભ હેય તે પણ સુલભ થાય છે અને દુસાધ્ય હોય તે પણ સુસાધ્ય થાય છે પણ छटुं छद्रेण तवं, कुणमाणो पढमगणहरो भयवं । अक्खीणमहाणसीओ, सिरिगोअमसामिओ जयउ ॥ ४॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com