________________
ચાર પ્રકારના તપસ્વીઓ. ૪૫ ઈન્દ્રિયનું દમન કરીને અને ક્ષમાને ધારણ કરીને
માનસિક દુષ્ટ સંકલ્પને દેશવટો દે એ આરાધકે માટે આવશ્યક છે.
ચાર પ્રકારના તપસ્વીઓ શ્રીઠાણાંગ સૂત્રના ૪ થા ઠાણાનું સૂત્ર-૨૪૩ નરારિ ઘુના पं० २०-तयक्खाते, छल्लिक्खाते, कढक्खाते, सारक्खाते; एवमेव चत्तारि भिक्खागा पं० तं-तयक्खायसमाणे जाव सारक्खायसमाणे । तयक्खातसमाणस्स णं भिक्खागस्स सारक्खातसमाणे तवे पण्णत्ते, सारक्खातसमाणस्स णं भिक्खागस्स तयक्खातसमाणे तवे पण्णत्ते, छल्लिक्खायसमाणस्स णं भिक्खागस्स कट्टक्खायसमाणे तवे पण्णत्ते, कट्ठक्खायसमाणस्स णं भिक्खागस्स छल्लिक्खायसमाणे तवे पण्णत्ते । सूत्र २४३ ।
ભાવાર્થ–પુણા–કીડા ચાર પ્રકારના હોય છે. ૧ વર્કી ( છાલની ઉપરનો ભાગ) ખાવાવાળા, ૨ છાલ ખાવાવાળા ૩ કાણું ખાવાવાળા અને ૪ સારભૂત તતવ ખાવાવાળા.
જે કીડાએ ઝાડની છાલને ઉપરનો ભાગ ખાય પરંતુ છાલની અંદર ભાગ નહિ ખાય તે ત્વફ ખાવાવાળા કીડા કહેવાય છે, તેવી રીતે ત્વફખાદ સમાન જે સાધુઓ આચા
સ્લાદિ (આયંબીલાદિ) પ્રાંત આહારનું સંતેષપણે ભક્ષણ કરતા હોય તેઓ ત્વફખાદ સમાન સાધુઓ કહેવાય છે.
૧ આદિ શબ્દથી લૂખો-સુકે નિરસ આહાર. ૨ ગૃહસ્થો અને તેઓને આશ્રિત વર્ગ જમી રહ્યા પછી રાઈના વાસણમાં રહેલે
પદાર્થ કે જે નકામા જે હોય છે તે પ્રાંત આહાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com