________________
ચાર પ્રકારના તપસ્વીઓ.
કાષ્ઠખાદ સમામ આહાર ખાનારા સાધુઓને છ@િખાદ સમાન તપસ્વી કહેલા છે અને તેમના તપને છ@િખાદ સમાન વર્ણવેલ છે.
ઉપર જણાવેલા ચાર પ્રકારના તપસ્વીઓમાં પહેલાને તપ તીવ્રતમ, બીજાને તપ તીવ્રતર, ત્રીજાને તપ તીવ્ર અને ચેથાને તપ મંદ હોય છે. વધુ સ્પષ્ટીકરણ સમજવાની ઈચ્છાવાળાએ સૂત્ર-વૃત્તિનું મનન-પરિશીલન કરવું જરૂરી છે. તપધર્મના સેવનમાં રંગાઈ ગયેલા તપસ્વીઓએ પતે ઉપરના ચાર પ્રકારમાંથી કયા પ્રકારના વિભાગમાં છે તે વિચારવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com