SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પ્રકારના તપસ્વીઓ. કાષ્ઠખાદ સમામ આહાર ખાનારા સાધુઓને છ@િખાદ સમાન તપસ્વી કહેલા છે અને તેમના તપને છ@િખાદ સમાન વર્ણવેલ છે. ઉપર જણાવેલા ચાર પ્રકારના તપસ્વીઓમાં પહેલાને તપ તીવ્રતમ, બીજાને તપ તીવ્રતર, ત્રીજાને તપ તીવ્ર અને ચેથાને તપ મંદ હોય છે. વધુ સ્પષ્ટીકરણ સમજવાની ઈચ્છાવાળાએ સૂત્ર-વૃત્તિનું મનન-પરિશીલન કરવું જરૂરી છે. તપધર્મના સેવનમાં રંગાઈ ગયેલા તપસ્વીઓએ પતે ઉપરના ચાર પ્રકારમાંથી કયા પ્રકારના વિભાગમાં છે તે વિચારવાની જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy