SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવ માન તો મહાત્મ્ય વક્માદ સમાન કીડાએ અને તેવા આયખીલાદ્રિ તિરસ આહાર કરનારા સાધુએ ૧ ૧૯૨ છાલમાદ સમાન કીડાએ અને તેવા અલેપ આહાર કરનાર સાધુઓ. ૨ કાઇમાદ સમાન કીડાઓ અને તેવા નિવિગઇ આહાર કરનાર સાધુઓ. ૩ સારમાદ સમાન કીડાઓ અને સર્વ કામગુણાદિની વૃદ્ધિ થાય તેવા પૌષ્ટિક આહાર કરનારા સાધુએ. ૪ ઉપર જણાવ્યા પ્રમાણે ત્વક્ સરખા અસાર-નિરસ આહાર કરનારા મુનિવરીને તપ વાસાર તપ કહેવાય છે, અર્થાત કર્મના નાશ કરવામાં એ તપ વ સરખું કામ કામ કરે છે, તેથી કરીને ત્વક્ (છાલની ઉપરના ભાગ ) સરખા અસાર નિરસ નિર્માલ્ય આહાર ( આયંબીલાદિ) કરનારા સારભૂત ખાનારા ગણાય છે અને તેઓના તપ પણ સારભૂત ગણાય છે. આ રીતિએ— ૧ વખ઼ાદ સમાન નિરસ આહાર ખાનારા સાધુઓને સારભૂત ખાનારા તપસ્વી કહેલા છે અને તેમના તપને પણ સારભૂત વર્ણવેલા છે. ૨ સારખાદ સમાન પૌષ્ટિક આહાર ખાનારા સાધુઓને વારભૂત ખાનારા તપસ્વી કહેલા છે અને તેમના તપને વક્ષ્માદ સમાન વર્ણવેલા છે. 3 છાલખાદ સમાન આહાર ખાનારા સાધુઓને કાષ્ઠખાદ સમાન તપસ્વી કહેલા છે અને તેમના તપને કાઇખાદ સમાન વણુ વેલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy