SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વમહર્ષિ–મણુત–હિતશિક્ષાઓ. ૧. “પરિગ્રહ જેહ ધરે ઘણે, તસ ત૫ જપ પ્રતિકૂલ સલૂણે” પરિ૦ પરિગ્રહની સઝાય. ગા. ૧ ૨. જ્ઞાન-ધ્યાન હયગયવરે, તપ જપ શ્રુત પરતંત સલ, છોડે સમ પ્રભુતા લહે, મુનિ પણ પરિગ્રહવંત સલૂણે પરિ૦ પરિગ્રહની સજઝાય. ગાગ ૪ ૩. પાપ–સ્થાનક છઠ્ઠ પરિહરે, મન ધરી ઉત્તમ ખંતિ રે, ક્રોધ ભુજંગરની જાંગુલી, એ કહી જયવંતી રે પા૫૦ ક્રોધની સજઝાય. ગા૦ ૨ ૪. કૂરગ ચઉ તપ કર્યા, ચરિત સુણું સમ આણે રે, ઉપશમ સાર છે પ્રવચને, સુજશવચન એ પ્રમાણે રે પાપ૦ ક્રોધની સઝાય. ગા. ૮ ૫. પ્રજ્ઞામદ તપમદ વલી ગોત્રમ ભર્યા, આજીવિકા-મદવંત ન મુક્તિ અંગી કર્યા, x x x x x x x માનની સઝાય. ગા૦ ૨ ઉચ્ચ-ભાવ દઢ-દોષે મદ-જવર આકરે, હેય તેહને પ્રતિકારક કહે મુનિવર ખરે; પૂર્વપુરુષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવસાધન નવું. માનની સઝાય. ગા૦ ૩ ૧ ક્ષમા. ૨ સપ. ૩ જાંગુલી મંત્ર. ૪ ઉપાય. ૫ હાથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy