________________
સ્મરણીય સુધાવર્ષા.
૩૭ આરાધકના હૃદયમાં અનેરા ઉત્સાહ પ્રગટ કરનાર તથા ઘનઘાતી કર્મોને તાડનાર શ્રીવધમાન તપેાધમ છે. ૩૮ જિનેશ્વર ધ્રુવેાના જીવનરહસ્યા ત્રણ ચાવીસી સુધી, અખંડ બ્રહ્મચારીશિરોમણિ શ્રીસ્થૂલભદ્રસ્વામીનું જીવનરહસ્ય ચેારાશી ચેાવીસી સુધી અને શ્રીવધ માનતપની આરાધના કરનાર શ્રીચંદ્નકેવળીનુ જીવનરહસ્ય આઠસ ચાવીસી સુધી જાગતું જીવતું રાખનાર શ્રીવ માન તપેાધ છે.
૩૯ આ મનુષ્ય જીવનમાં શ્રેષ્ઠ સંસ્કારાની સ્થાપના કરીને સર્વોત્તમ સુખની પ્રાપ્તિ કરાવનારા ભાગવતી દીક્ષાના માર્ગમાં ગમન કરાવનાર શ્રીવ માન તપેાધમ છે. ૪૦ વિષય અને કષાયના દાવાનળથી દાઝી ગયેલા સંસારી જીવાને શાંતિનું સમર્પણુ કરનાર શ્રી વર્ધમાન તપેાધમ છે.
૪૧ વિઘ્નાની પર’પરાને ટાળનાર શ્રીવ માન તપેાયમ છે. ૪૨ વાંછિત ફળની પરપરાને પ્રાપ્ત કરાવનાર શ્રી વર્ધમાન તપેાધમ છે.
૪૩ છ માસ પર્યંતની આરાધના કરવાથી કઠિણમાં કઠિણ વિઘ્નાને પણ દેશવટે દેનાર શ્રી વર્ધમાન તપેાધમ છે. ૪૪ ઈંદ્રિયાના વિષય-વિકારાને જડમૂળથી ઉખેડી નાંખનાર શ્રી વર્ધમાન તપેાધમ છે.
૪૫ વિઘ્નાના વૃંદનું વિદ્યારણ કરીને એહલેાકિક પારવાકિ અનેક પ્રકારની સંપદાઓને પ્રાપ્ત કરાવનાર શ્રી વધુ માન
તપાધ
છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com