________________
સમય સુધાવર્ષા. ૧૭ રસગારવની ગર્તામાં પડી ગયેલા અને પડનારા જાને
બચાવનાર શ્રી વર્ધમાન તપેધર્મ છે. ૧૮ આહારના અભિલાષ અને આસક્તિને દૂર કરવાનું સામર્થ્ય
ધરાવનાર શ્રી વર્ધમાન તપોધર્મ છે. ૧૯ ભાગવતી દીક્ષાના ભવ્ય ભાવને ઉત્પન્ન કરનાર શ્રી
વર્ધમાન તપોધર્મ છે. ઉત્પન્ન થયેલા શુભ ભાવને ટકાવનાર, વધારનાર અને પરંપરાએ પરમપદની પ્રાપ્તિ કરાવનાર શ્રી વર્ધમાન
તધર્મ છે. ૨૧ વર્તમાનકાલીન શાસનસંરક્ષકોનું સર્જન અને સમર્પણ
કરનાર શ્રી વર્ધમાન તપધર્મ છે. ૨૨ શાસનનું અખંડ રીતે સંચાલન કરવાને માટે શ્રમણ
ભગવંતોની પરંપરાને અખંડપણે ચાલુ રાખનાર શ્રી
વધમાન તપધર્મ છે. ૨૩ વર્તમાનકાલીન શ્રમણ સંઘનું યશસ્વી જીવન ટકાવી
રાખનાર શ્રી વર્ધમાન તપોધર્મ છે. ૨૪ વૈદ્ય, ડોક્ટર અને હકીમની દવા ખાઈ ખાઈને નિરાશ
થયેલાઓને આશાનું કિરણ દેખાડનાર શ્રી વર્ધમાન
તપોધમ છે. ૨૫ હોસ્પીટાલ અને દવાખાનાઓમાં થઈ પડતા દર્દીઓના
દરોડાને રોકનાર શ્રી વર્ધમાન તપોધર્મ છે. ૨૬ કેઈપણ કર્મની કારમી મૂંઝવણમાં ખરેખર આશીર્વાદ
આપનાર શ્રી વર્ધમાન તપાધર્મ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com