________________
૧૦
૯
ડાની સંખ્યામાં અઢળક દાન માવિનાશક ચતુરંગી સેનાને માન તપાધમ છે.
શ્રીવ માન તા મહાત્મ્ય
દેનારાએના સમૂહપ સજ્જ કરનાર શ્રીવધ -
બાહ્ય તપ વિનાના અભ્યંતર તપ કાર્ય સાધક નહિં જ અને એ સિદ્ધાંતને સમજાવનાર શ્રી વર્ધમાન તાધમ છે.
૧૦ ત્યાગના મહાન્ સિદ્ધાંતને રમેશમ પ્રસરાવનાર શ્રી વધમાન તપાધમ છે.
૧૧ અપૂર્વ આરાધનાથી ઉત્પન્ન થયેલા શ્રીચંદ્નકેવળીના અ દ્વિતીય યશેારૂપી સાગરમાં અન્ય તપસ્વીઓના આરાધનથી ઉત્પન્ન થયેલી કીર્તિરૂપ નદીઓના પ્રવેશને રાકનાર શ્રી વમાન તપેાધમ છે.
૧૨ તગડ સૂત્રમાં કરવામાં આવેલી મહાન્ તપસ્વીઓની ગણનામાં મહાસેનકૃષ્ણા તપસ્વિનીના નામને મુખ્યતા અપાવનાર શ્રી વર્ધમાન તપેાધમ છે.
૧૩ પુણ્યનુ પાષણ અને પાપનુ શાષણ કરનાર શ્રી વ - માન તપાધમ છે.
૧૪ અણુાહારી પદનુ આસ્વાદન કરાવનાર શ્રી વર્ધમાનતાધમ છે.
૧૬
૧૫ આહારની મૂર્છા ટળાવનારા તપેાવિધાનમાં સૌથી અગ્રેસર શ્રી વર્ધમાન તપેાયમ છે.
સાડા ચૈાદ વર્ષ થી ઉપરાંત જેટલા લાંબા સમય સુધી એકસરખી આહારની મૂર્છા તળાવનાર શ્રી વર્ધમાન તાધમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com