________________
શ્રી સિદ્ધપદ.
૧૧૪ શ્રી અરિહંતપદને બદલે શ્રી સિદ્ધપદ બલવું અને ઉજજવળ છે ત્યાં રક્તવર્ણ છે એમ કહેવું, બાકીને બધે વિધિ અરિહંતપદના કાઉસગ્ન અવસરે બતાવ્યું છે તેમ જ કરવાનું છે. કાઉસગ્ગ ૮ લેગસ્સને (સંપૂર્ણ) કરીને ણમો અરિહંતાણું કહી કાઉસગ્ગ પારીને પ્રગટ લેગસ્સ કહે. ત્યાર પછી નીચેને દેહે અગર કડી કહીને શ્રી સિદ્ધના આઠ ગુણના આઠ વાક્યમાંથી એક એક વાક્ય કહેતા જઈને આઠ ખમાસમણ દઈ પંચાંગ નમસ્કાર કરવો.
શ્રી સિદ્ધગુણદર્શક દુહો તથા કડી“ ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ અષ્ટકમલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તાસ.” ૧.
રૂપાતીત સ્વભાવ જે, કેવળ દેસણ નાણું રે, તે ધ્યાતા નિજ આતમ, હવે સિદ્ધ ગુણખાણું. ૧
મહાવીર જિણસર ઉપદિશે.
સિદ્ધના આઠ ગુણદર્શક આઠ વાગ્યે ૧ અનંતજ્ઞાનગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમો નમ: ૨ અનંતદર્શનગુણ , ૩ અવ્યાબાધ સુખગુણ» ૪ અનંતચારિત્રગુણ છે ૫ અક્ષય સ્થિતિગુણ , ૬ અરૂપીનિરંજનગુણ , ૭ અગુરુલઘુગુણ છે ૮ અનંતવીર્યગુણ ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com