________________
આગમસાક્ષીએ શ્રી વમાન ત૫.
१७
આઠમા વર્ગના દશમા અધ્યયનમાં ક્ષાયિકસમ્યકત્વ શિરેમણિ શ્રી શ્રેણિકની સંસારીપણાની સ્ત્રી અને જૈન શાસનના અજબ રંગથી રંગાયેલ સાધ્વી શ્રી મહાસેનકૃષ્ણના અધિકારમાં આ રીતે જણાવે છે.
एवं महासेणकण्हावि. नवरं आयंबिलवडमाण तवोकम्म उपसंपजित्ताणं विहरति; तंजहा-आयंबिलं करेति २, चउत्थं करेति २, बे आयंबिलाई करेति २, चउत्थं करेति २, तिन्नि आयंबिलाई करेति २, चउत्थं करेति २, चत्तारि आयंबिलाई करेति २, चउत्थं करेति, पंच आयंबिलाई करेति २, चउत्थं करेति २, छ आयंबिलाई करेति २, चउत्थं करेति २, एवं एकोत्तरियाए वड्ढीए आयंबिलाई वटुंति चउत्थंतरियाई जाव आयंबिलसयं करेति २ चउत्थं करेति । ततेणं सा महासेणकण्हा अजा आयंबिलवड्डमाणं तवोकम्मं चोद्दसहि वासेहि तिहि य मासेहिं वीसहि य अहोरत्तेहिं अहासुत्तं जाव सम्म काएणं कासेति जाव आराहेत्ता xxx
ભાવાર્થ-એ રીતે તપસ્વોશિરોમણિ સાધ્વીશ્રી મહાસેનકૃષ્ણ આયંબીલ વર્ધમાન તપોધર્મને સ્વીકાર કરીને આત્માને ભાવતાં થતાં વિચરે છે.
તે વદ્ધમાન તપનું સેવન આ પ્રમાણે કરે છે. એક આયં. બીલ કરે છે, આયંબીલ કરીને ઉપવાસ કરે છે, ઉપવાસ કરીને બે આયંબીલ કરે છે, બે આયંબીલ કરીને ઉપવાસ કરે છે,
१. सूत्र. २१, पृ. ३२, jी. १, ५ति २. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com