________________
થી તપદ, ૫ શ્રી કાયકલેશ તપસે નમે ૬ શ્રી સલીનતા , ૭ શ્રી દશવિધ પ્રાયશ્ચિત્ત, ૮ શ્રી ત્રિવિધ વિનય ૯ શ્રી દશવિધ વૈયાવૃત્ય , ૧૦ શ્રી પંચવિધ સ્વાધ્યાય ) ૧૧ શ્રી ધર્મદિધ્યાન ૧૨ શ્રી કાયોત્સર્ગ , ઇ »
આ તપની આરાધનાની બની શકે તેટલી ક્રિયાઓ મુખ્યતયા જિનમંદિરમાં શ્રી તીર્થકર ભગવંતની સન્મુખ કરવાની છે, પરંતુ તેની અનુકૂળતા ન હોય તો ઉપાશ્રયમાં સ્થાપનાચાર્યજીની સન્મુખ કરવાની છે.
આરાધનવિભાગ સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com