SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ થી તપદ, ૫ શ્રી કાયકલેશ તપસે નમે ૬ શ્રી સલીનતા , ૭ શ્રી દશવિધ પ્રાયશ્ચિત્ત, ૮ શ્રી ત્રિવિધ વિનય ૯ શ્રી દશવિધ વૈયાવૃત્ય , ૧૦ શ્રી પંચવિધ સ્વાધ્યાય ) ૧૧ શ્રી ધર્મદિધ્યાન ૧૨ શ્રી કાયોત્સર્ગ , ઇ » આ તપની આરાધનાની બની શકે તેટલી ક્રિયાઓ મુખ્યતયા જિનમંદિરમાં શ્રી તીર્થકર ભગવંતની સન્મુખ કરવાની છે, પરંતુ તેની અનુકૂળતા ન હોય તો ઉપાશ્રયમાં સ્થાપનાચાર્યજીની સન્મુખ કરવાની છે. આરાધનવિભાગ સંપૂર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy