SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી તપ પદ. શ્રી તપપનુ સેવન કરનારે પણ બધા વિધિ ઉપર પ્રમાણે જ કરવાના છે, પર ંતુ ખાર સ્વસ્તિક, ખાર ખમાસમણાં અને સંપૂર્ણ બાર લેાગસ્સના કાઉસગ્ગ કરવાના છે. કાઉસગ્ગ કરતી વખતે શ્રી અરિહંતપદના સ્થાને શ્રી તપપદ એલવું બાકી બધુ પૂર્વની માફ્ક જ કરીને કાઉસગ્ગ પારી નમો અરિહંતાળ કહી પ્રગટ લેગસ કહેવા. ૭ દી નમો તવલ્સ એ પદની વીસ નવકારવાળી ગણવી. ખમાસમણા દેતી વખતે દરેક ખમાસમણાની પહેલાં નીચે જણાવેલા દુહા અથવા કડીમાંથી ગમે તે એક મેલીને પંચાંગ નમસ્કાર કરવા. શ્રીવમાન તો મહાત્મ્ય “ કર્મ ખમાવે ચીકણાં, ભાવ મંગળ તપ જાણું; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ણખાણું. અથવા 99 “ ઇચ્છારામે સવરી, પરિણતિ સમતા ચેાગે રે; તપ તે એહિ જ આતમા, વરતે નિજગુણ ભાગે રે. મહાવીર જિજ્ઞેસર ઉપદિશે. "9 ૧ ઉપરના દુહા અથવા કડીમાંથી ગમે તે એક એલ્યા પછી નીચેના બાર વાકયમાંથી અનુક્રમે એક એક વાકય ઓલ્યા પછી પંચાંગ નમસ્કાર કરવા. ૧ શ્રી દ્વિવિધઅનશનસ્વરૂપ શ્રી દ્વિવિધઓનાદ ૩ શ્રી ચતુર્વિધવૃત્તિસંક્ષેપ,, ૪ શ્રી ષડ્રસત્યાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 99 તપસેનમા નમ 27 97 "" 19 "" 99 "" ૧ www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy