________________
܂
ܕܕ
ܕܕ
ܕ
શ્રીવર્તમાન તપ મહાભ્ય ૨ શ્રી સુરપુષ્પવૃષ્ટિપ્રાતિહાર્યસંયુતાય શ્રીમદહતે નમો નમ: ૩ શ્રી દિવ્યધ્વનિપ્રાતિહાર્ય
છ છ ૪ શ્રી ચામરયુગલ
» = = = ૫ શ્રી સ્વર્ણસિંહાસન ૬ શ્રી ભામંડલ
» છ = 9 ૭ શ્રી દુંદુભિ ૮ શ્રી છત્રત્રય ૯ શ્રી કેવલજ્ઞાનાતિશયસંયુતાય ૧૦ સુરાસુરનરેંદ્રકૃત શ્રીપૂજાતિશયસંયુતાય છે ૧૧ પંચત્રિશદગુણલંકૃતશ્રીવચનાતિશયસંયુતાય છે , ૧૨ શ્રી અપાયાપગમાતિશયસંયુતાય
શ્રી વર્ધમાનતપની આરાધના કરનારે એળીના સર્વે દિવસમાં બહાચર્યપાલન, ઉભય ટંક પ્રતિક્રમણ, ત્રિકાળ જિનપૂજન, ત્રિકાળ દેવવંદન, ગુરુવંદન, ગુરુમુખથી શાસ્ત્રશ્રવણ, સર્વજ્ઞકથિત તત્ત્વત્રયી ઉપર સવિશેષ રુચિ, ભૂમિસંથારે અને સવાર સાંજની પડિલેહણાદિ ક્રિયાઓ નિયમિત કરવાને ઉપચેગ પણ રાખવાનું છે. શ્રી અરિહંતપદની આરાધના કરનારે ઉપર જણાવ્યા પ્રમાણે કરવું. બાકીના બે પદમાંથી ગમે તે એક પદની આરાધના કરનારે પણ બીજું બધું તે ઉપરની માફક જ કરવાનું છે. ફક્ત સ્વસ્તિક, કાઉસગ્ગ, ખમાસમણું અને ગુણણું ગણવામાં ફેર પડે છે, તે હવે બતાવવામાં આવે છે.
શ્રી સિદ્ધપદ. શ્રી સિદ્ધપદના આરાધકે જો સિદ્ધાર્થ એ પદની ૨૦ નવકારવાળીનું ગુણણું ગણવું. આઠ સ્વસ્તિક કરવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com