________________
શ્રીવમાન તો મહાત્મ્ય
આરાધનાની વિધિ હવે જણાવવામાં આવે છે. દરેક આરાધકે નીચેના દુહામાં જણાવેલી સાત પ્રકારની શુદ્ધિ સાચવાનુ ધ્યાનમાં રાખવાનું છે.
૧૦
૧ ૨ ૩
૪
અંગ વસન મન ભૂમિકા, પૂજોપકરણ સાર;
હ
ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૧ શ્રી અરિહંત પદ.
શ્રી અરિહંતપદની આરાધના કરનારે ઇરિયાવહી, તસ ઉત્તરી, અન્નત્ય કહીને એક લેાગસ્સના કાઉસગ્ગ કરવા. પારીને પ્રગટ લેગસ સપૂર્ણ કરવા. પછી શ્રી અરિહંતપદ ઉજવળ છે, નિર્મળ છે, ધ્યાન કરવા ચેાગ્ય છે, મારા આત્માને એકાંતે હિતકારી છે અને ખાર ગુણે કરી યુક્ત એવી ચિંતવના મનમાં કરીને દેરાસરમાં દેવાધિદેવ અથવા ઉપાશ્રયમાં સ્થાપનાચાર્યની સન્મુખ એક ખમાસમણું દઈને ઇચ્છાકારેણુ સદિસહુ ભગવન્! શ્રી અરિહંતપદ આરાધના કાઉસગ્ગ કરૂ ? (જિનદેવ અગર સ્થાપનાચાર્યની પાસે આજ્ઞા માગતા હાઈએ એ પ્રમાણે ઉપર જણાવ્યું તે નમ્રપણે મેલીને ) ઇચ્છ, શ્રી અરિહું તપદ આરાધના કરેમિ કાઉસગ્ગ વદત્તિએ પુઅણુત્તિએ સક્કારવત્તિઆએ સમ્માણવત્તિઆએ એહિલાભવત્તિમાએ નિરુવસગ્ગવત્તિઆએ સદ્ધાએ મેહાએ શ્રીઇએ ધારણાએ અણુપેđાએ વજ્રમાણિએ ઠામિ કાઉસગ્ગ, પછી અન્નત્ય ઊસસિએણુના પાઠ સંપૂર્ણ કહીને બાર લાગસ્સના (સંપૂર્ણ) કાઉસગ્ગ કરી નમા અરિહંતાણું કહી કાઉસગ્ગ પારોને પ્રગટ લાગસ્ત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com