________________
શ્રીવર્તમાન ત મહાસ્ય સાર છે અને ધર્મિપણુમાં દયાળુપણું સાર છે; માટે આ સંસારમાં ધર્મનું સેવન કરવું એ જ સારભૂત છે. ધર્મ સાધન સિવાયનું બધું જ અસારભૂત છે. સુખની અને દુઃખની પ્રાપ્તિ કર્મને આધીન છે, બીજા તે નિમિત્ત માત્ર છે.
ઉપર પ્રમાણેની દેશના સાંભળીને નરદેવે શ્રી જ્ઞાનસૂરિજીને પૂછયું કે–આ મારા મિત્ર ચંદનને અશકશ્રીને વિગ અને પાછા સંચાગ ક્યા કર્મના ઉદયે થયે તે કૃપા કરીને આપશ્રી જણાવો. ગુરુદેવે જણાવ્યું કે આજથી ત્રીજે ભવે એ ચંદન અલસ નામે શેઠ હતા. તે ભવમાં આ અશકશ્રી તેની ભદ્રા નામે સ્ત્રી હતી. ઉપભેગાંતરાય નામના કર્મના ઉદયે સુલસને ભદ્રાની સાથે વીશ વર્ષ સુધી વિગ રહ્યો. તે અવસરમાં કઈ પુરુષ કૂવામાં પડીને ડબવા લાગ્યું હતું તેને આ દયાળુ સુલસ શેઠે દેરડું કુવામાં નાંખીને તે દ્વારા બહાર આવ્યો હતો. તે સત્કર્મથી સુલસે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. ભહાને મેળાપ થયે. તે પછી શેઠ-શેઠાણીએ પુણ્યાનુબંધી પશ્યને સંચય કર્યો. છેવટે કાળ કરીને તે બને જણાં દેવલેકે ગયાં. ત્યાંથી ચવીને સુલસને જીવ હતો તે ચંદનરૂપે અને ભદ્રાને જીવ હતું તે અશકશ્રીરૂપે થયે. પિતે રાજપુત્રી હોવા છતાં અશકશ્રી પૂર્વના નેહસંબંધને લઈને રાજપુત્રને ત્યાગ કરીને મંત્રિપુત્ર ચંદનને વરી. ઉપભેગાંતરાય કર્મને કેટલેક અંશ ભેગવવાનો બાકી હતું તેથી લગભગ વીસ વર્ષને ચંદન અને અશકશ્રીને વિગ થયે. જે પુરુષને અલસે કુવામાંથી બહાર કાઢ્યો હતો તેને જ જીવ કાળાંતરે આ ભવમાં નરદેવરૂપે તું થયે. અને પૂર્વના સંબંધને લઈને હે નરદેવ! ચંદનની સાથે તમારે ગાઢ મિત્રતા થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com