________________
ચંદને કરેલ વર્ધમાન તપનું આરાધન.
શ્રી વર્ધમાનતપોધનું આરાધન પિતાના પૂર્વભવને સાંભળીને ચંદનને આઈધર્મની આરાધના પ્રત્યે વિશેષ રુચિ થઈ અને બેધિબીજનો અપૂર્વ લાલ થયે. વિનમ્રભાવે અંજલિ જેડીને ચંદન બે કે-હે કૃપાસિધ! કઠિન કર્મોથી મારે છૂટકારે થાય તે સરસ ઉપાય આપશ્રી બતાવો. ત્યારે સૂરીશ્વરજીએ ગંભીરસ્વરે જણાવ્યું કે-હે મહાપુરુષ! કઠિનમાં કઠિન કર્મને ભેદવામાં કેસરીસિંહ સમાન, કર્મકાદવને પ્રક્ષાલન કરવામાં પવિત્ર પાણી સમાન, કર્મવૃક્ષને મૂલમાંથી ઉમૂલન કરવામાં ગજરાજ સમાન શ્રી આચાલ્ફ (આયંબીલ) શ્રી વર્ધમાનતપ છે. તે મહાપ્રભાવક શ્રી ધર્મનું આચરણ કરો. તે સાંભળીને ચંદને પિતાની સ્ત્રી ભદ્રા સાથે તે મહાતધિર્મની આરાધના શરૂ કરી. પાડોસમાં રહેનારી ભદ્રાની સળ બહેનપણીઓએ પણ તે તપની આરાધના કરવા માંડી. ચંદન શેઠના હરિ નામના સેવકે તથા એક ધાવમાતાએ પણ તે તપની આરાધના શરૂ કરી. નરદેવ રાજકુમારે તપની તથા આરાધકની ખૂબ અનુ મદના કરી. બધા તપસ્વીઓએ આ ઉગ્રતપની નિષ્કામમાં નિર્મળબુદ્ધિએ અને નિયાણારહિત આરાધના કરી. રસને ત્યાગ કરી, રસનાને વશ કરી, હૃદયને સંવેગરંગથી ભરપૂર કરીને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા વલ્લાસપૂર્વક સે એવી પૂરી કરી. અનેક જીના વીર્થોલ્લાસ વધારવાના પરમકારણરૂપ છે મહાતપરૂપ મંદિરના સુવર્ણ કળશ સમાન ઉદ્યાપન કર્યું. ઉદ્યાપનમાં તથા સાતે ક્ષેત્રમાં અગણિત દ્રવ્યને વ્યય કર્યો આ પ્રસંગના નિમિત્તે ઘણા જીવને તે તપાધર્મ પ્રત્યે શિ. વાળા બનાવ્યા. મહાશ્રાવકને ઉચિત ગણાતા સાતે ક્ષેત્રમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com