________________
૧૪૮
શ્રીવમાન તા મહાત્મ્ય
તપની આરાધના કરી, ધાર્મિક જીવન જીવીને આરાધકાના હૃદયમાં અને વીજ્ઞાસ વિકસાવ્યેા છે. અખિલ વિશ્વભરમાં એક એક આયખીલથી ઉત્તરાત્તર વૃદ્ધિ પામતા શ્રી વર્ધમાન તપનું સોંપૂર્ણતયા આરાધન કરીને પુણ્યાનુબંધી પુણ્યના ભંડારને ભરપૂર ભરનાર આ એક જ તાધર્મ વીર આત્મા થયેા છે. ચારિત્રધર્મનું ઉત્કૃષ્ટપણે પાલન કરી, ઘનઘાતી કર્મના વાદળાને વિખેરીને, છેવટે સર્વશ્રેષ્ઠ સંપદાના સ્વામી બનીને તપસ્વિને દિવ્યદ્રષ્ટાંતરૂપ જીવન-સમર્પણ કરી ગયા છે. તે મહાત્માના ચરિત્રમાં આવતા પ્રસંગોનું વાચન, મનન અને પરિશીલન કરીને દરેકે દરેક મુમુક્ષુએ પેાતાના જીવનમાં તે પુનીત પ્રસંગાને વણી નાંખવાની આવશ્યકતા છે.
શ્રીચંદ્ન કેવળીનું જીવનચરિત્રશ્રો વમાન તપનું સેવન કરનારા તપસ્વિચ્ચેનાં હૃદયમાં અનેરી એજસ્વિતા પ્રગટ કરનારું છે, એ નિર્વિવાદ છે. તે પુણ્યાત્મા પરમપદે પહેાંચી ગયા હૈાવાથી તેમનેા સ્થૂલ દેહ તા વિનશ્વર હાવાથી વિનાશ પામી ગયા છે; પરંતુ તાધર્મ થી સથા વિમુખ બની ગયેલા અનેક ભવ્યાત્માઓને ધર્મની સન્મુખ લાવવાના હતુભૂત તેમનું જીવનચરિત્ર છે. અનેક પ્રકારના જીવનપ્રસંગાથી ભરપૂર જીવનચરિત્રરૂપ તેમના અક્ષરદેહ તે પ્રાય: શાશ્વત હેાવાથી આવા દુ:ષમ કાળમાં આજે પણ આ સંસારમાં ભવ્યાત્માઓને પરમ આશીર્વાદરૂપે આલંબનભૂત છે.
એ મહાત્માએ પેાતાની જીવનચર્યાની શરૂઆતમાં તાધર્મની ધીમી શરૂઆતથી સંસારની લીલાનું સાંગાપાંગ દન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com