________________
શ્રીમાન તપ શરૂ કરવાની વિધિ.
લાંના જેવું નહિ હાવાથી આ તપની જઘન્ય અને મધ્યમ આરાધના પણ પરમ કરુણાળુ જિનેશ્વરદેવાએ જણાવેલી છે.
આ તપની ઉત્કૃષ્ટ આરાધનામાં પૂર્વે પહેલી, બીજી અને ત્રીજી વિગેરે સે આળી લગાતાર કરવાનું જણાળ્યું છે. તે જ રીતિએ પણ ફ્ક્ત પહેલી પાંચ જ આળી લગાતાર કરીને બાકીની પંચાણું એળી શક્તિ અને સમયની અનુકૂળતાએ કરીને આળીઓની વચમાં વિશ્રાંતિ લેતા લેતા આ તપની પૂર્ણતા કરવાનું જધન્ય આરાધનામાં જણાવેલું છે.
જધન્ય આરાધનામાં પહેલી પાંચ ઓળી લગાતાર કરવાની હાય છે. છ સાત આઠ કે યાવત ૯૯ એળી વિશ્રાંતિપૂર્વક કરવી તેનુ નામ મધ્યમ આરાધના જણાવ્યુ છે.
આ કાળમાં જઘન્ય આરાધના કરનારાએ જ વિશેષ હાય છે, તેથી જઘન્ય આરાધનાની વિશેષ સ્પષ્ટતા નીચે મુજબ કરવામાં આવે છે.
એળીન ખર
૧ લીળીમાં
૨ ૭ એળીમાં
૩ જી આળીમાં
૪ થી ઓળીમાં
૫ મી ઓળીમાં
આળી પ
આય ખીલ
૧
૨
ઉપવાસ
૧
لی لی لی بی
૧
૧
૧૫
ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ આય’ખીલ અને ૫ ઉપવાસ મળી ૨૦ દિવસની લગાતાર તપસ્યા કરવાથી શ્રી વર્ધમાનતપની પાંચ ઓળીની આરાધના થઈ ગણાય, એ પાંચ એળીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com