________________
શ્રીવનુંમાન તો મહાત્મ્ય
શ્રીચદ્રકુમારના સંબંધમાં વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ શ્રીચંદ્ન કેવલી ચરિત્ર, શ્રીચ' કેવળીનેા રાસ અને શ્રીચંદ્રકુમાર ચરિત્રના ગુજરાતી ભાષાંતર વાંચીને વિચારવાની જરૂર છે.
r
શ્રી સુત્રતાચાર્ય કુશસ્થળીમાં આગમન અને તેમણે જણાવેલુ તપાધર્મનુ મહાત્મ્ય,
નુ
આ અવસરમાં કુશસ્થળીમાં મહાજ્ઞાની અને મહાપ્રતાપી એવા શ્રી સુત્રતાચાર્યનું પધારવુ થયુ. આચાર્યશ્રીને વદન કરવા તથા તેઓની દેશના શ્રવણુ કરવા શ્રીચંદ્રરાજા પેાતાના પિતા અને પરિવારને સાથે લઈને આવ્યા, તથા નગરના જનસમુદાય પણ આવ્યેા. આચાર્યશ્રીને વંદન કરીને સ સમુદાય ચેાગ્યસ્થાને બેસી ગયા પછી તેઓને ઉદ્દેશીને નીચે મુજબની દેશના આચાર્ય શ્રીએ આપી.
कंचनमणिसोवाणं, थंभसहस्ससयं सुवण्णतलं । जो कारिज जिणहरं, तओ वि तवसंजमो अहिओ ॥१॥
ભાવા—સુવર્ણ અને મણિના પગથિયાવાળુ, લાખા સ્ત ંભાથી સુÀાભિત અને સુવર્ણ મય તળિયાવાળું જિનાલય જો કાઇ પુરુષ કરાવે તેનાથી પણ તપ અને સંયમનું આરાધન અત્યંત શ્રેષ્ઠ હાઈ અધિક ફળને આપનારું થાય છે.
ઉપર પ્રમાણે સંક્ષેપથી ભાવા જણાવીને સૂરિજીએ તેનુ અત્યંત વિસ્તારથી સુંદર વિવેચન પણ કહી સ`ભળાવ્યું. તે સાંભળીને પ્રતાપસિંહ રાજાને ઘણુા જ સંવેગ ઉત્પન્ન થયા; તેથી પાતે વિચારવા લાગ્યા કે–રાજ્યરાને ગ્રહણ કરીને અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com