________________
શ્રીચંદ્રકુમાર રાજ્યાભિષેક. સાધને હોવા છતાં શ્રાવક ધર્મનું સેવન નિરંતર અપ્રમાદપણે શ્રીચંદ્ર કરતે હતે.
હવે શ્રીચંદ્રકુમારને રાજ્યનો ભાર ઉપાડવાને લાયક થયેલે જાણીને તેના પિતા પ્રતાપસિંહરાજાએ રાજ્યાભિષેક કરીને તેને કુશસ્થળીને રાજા બનાવ્યું. રાજા બન્યા પછી જિનેશ્વર દેવના મંદિરોથી મહીમંડળને વિભૂષિત કરી ધર્મનું સામ્રાજ્ય પ્રવર્તાવ્યું. અનુક્રમે શ્રીચંદ્રકુમાર ભૂમિપતિ અને સંઘપતિ બન્યું. પાસે રાજ્યસંપત્તિ અને વૈભવનું પ્રમાણ ઘણું મોટું હોવાથી ચક્રવતીની સાહાબીને યાદ કરાવતે હતે.
શ્રીચંદ્રકુમાર નરેશ્વરને ચંદ્રકળા નામની મુખ્ય પટ્ટરાણું હતી. અને બીજી સેળ પટ્ટદેવીઓ હતી. તે સિવાય સોળ, આઠ અને સોળને મુખ્ય પરિવાર હતે. તદુપરાંત ભેગને
રૂપ લાવણ્ય અને સૌભાગ્યમંડિત ક્રીડાગારના સ્થાનરૂપ પ૦૦૦-પાંચ હજાર સ્ત્રિને પરિવાર હતો. - જૈન ધર્મની પ્રવૃત્તિને વેગ આપવા માટે શ્રીચંદ્ર સામાયિક- - શાળાઓ, પૌષધશાળાઓ, જેન મંદિર, જ્ઞાનભંડાર અને ધર્મશાળાઓ ઠામ ઠામ બંધાવ્યા હતાં.
૧ સોળ મહામંત્રીશ્વર અને તેના હાથ નીચે સોળસે મંત્રીઓ હતા, ચતુરંગસેનામાં ૪૨ લાખ હાથી; ઘેડ રથ ગાડાં અને ઉંટ દસ દસ ક્રોડ અને ૪૮ કોડ સુભટ હતા; સેનાના નાયક ધનંજય હતા; ૪૨ હજાર ગગનચુંબી વજે હતા; શિબિકાઓ અને વાજિંત્રમંડળો અસંખ્ય હતા; હજારોની સંખ્યામાં ચામર-છત્ર ધરનારાઓ હતાં; અંગરક્ષકે પણ હજારે હતાં; યશોગાન ગાનારા ચારણ-ભાટ-ભટ અને રાજ્યકવિઓ અસંખ્ય હતા. દાનકીતિ અને ધર્મનીતિને ફેલાવ કર
નારા ગવૈયા અને અસરાઓની વિવિધ રાસમંડળીઓ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com