________________
s
શ્રીવમાન તા મહાત્મ્ય.
દરેક ગતિમાં દરેક જીવને ઉત્પત્તિથી અંતકાળ સુધી હાજર હાય છે. શાસ્ત્રકારાએ જીવનના પ્રારંભકાળમાં આહારને ગ્રહણ કરીને પરિમાવાની શક્તિને આહારપર્યામિ તરીકે સ્વીકારેલી છે. સંસારને સ્થિર રાખનારી અને પુષ્ટ કરનારી જો કાઇ ચીજ હાય તા તે આહારની અભિલાષા જ મુખ્યપણે છે. આહાર, શરીર અને ઇંદ્રિયાના પાષણ તથા વૃદ્ધિના વિચારામાં લયલીન રહેવાથી આત્મીય વિચારશીલતા આવી જતી નથી.
આહારની વાસનાવાળા ઝાડ-પાન અને ભાજી-પાલાના જીવા વર્ષાદના વર્ષોવાથી અને પાણી મળવાથી પ્રફુલ્લ બનીને લીલાછમ થઇ ગયેલા જણાય છે. અને હિમાદિકની ઉષ્ણતા મળવાથી કરમાઈ–સુકાઇ જતાં જણાય છે. આહાર, શરીર તથા ઇંદ્રિયના પાષણ અને વૃદ્ધિની વાસનાથી વાસિત થયેલેા જીવ એકેદ્રિયથી પચે'ક્રિય સુધીના બધા ભવામાં આહારનુ ગ્રહણ કરતા હાવાથી શાસ્ત્રકારોએ પ્રાણિમાત્રને આહાર સંજ્ઞાવાળા માનેલા છે. આહારના આ અભિલાષ આત્માની અનંત શક્તિને ઓળખવા દેતા નથી. એળખ્યા છતાં તે શક્તિનું ભાન થવા દેતા નથી. ભાન મેળવવા મથે તેા ધમ્મુ સાનુ ધૂળમાં મેળવવા તૈયાર થાય છે, આત્મશક્તિ મેળવીને રાજી થનારની પાસે તે શક્તિને ટકવા દેતા નથી, કદાચ ટકી જાય તે તેમાં વધારા થવા દેતા નથી. તાત્પર્ય એ છે કે અતિમ સાધ્યની પ્રાપ્તિ સુધી જીવને આહારના અભિલાષ પહોંચવા દેતા જ નથી. આટલું. મધું આત્માનું અહિત કરનારા આહારના અભિલાષની આંટીઘુંટીને સમજીને પ્રયત્નશીલ થઈને ક્રમે ક્રમે એ અભિલાષની શક્તિને મદ, મદંતર અને મદ્ભુતમ બનાવવામાં જે જીવ ભાગ્યશાળી થતા નથી તેના જન્મ-મરણની પરંપરા ચાલ્યા જ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com