________________
૧૯.
શ્રીવમાન તો મહાત્મ્ય
દરેક તપની આરાધના કરતાં મુખ્ય કેમ મનાવી? અનેક પકારના તપાધર્મની આરાધના પ્રભુ શાસનમાં વિદ્યમાન હાવા છતાં આ તપની જ મુખ્યતા શા કારણથી –આ પ્રશ્નના સમાધાનમાં સમજવાનું એ છે કે-રસનેન્દ્રિય ઉપર અંકુશ લાવવાનું સામ બીજા તપ કરતાં આ શ્રી વમાન તપમાં વિશેષ જણાય છે. પાંચે ઈંદ્રિયાના વિષયવિકારાની મ્હેકાવટ કરાવવામાં રસને દ્રિય જ અગ્રભાગ ભજવે છે. વિષયાને પ્રાપ્ત કરવામાં પ્રવર્તતી મન, વચન અને કાયાની પ્રવૃત્તિને વેગ આપવામાં આ રસને દ્રિયની જ મુખ્યતા છે, એટલા જ માટે શાસ્ત્રકારાએ પણ જણાવી દીધુ` છે કે- પાંચે ઇંદ્રિયા ઉપર વિજય મેળવવાની ઇચ્છાવાળાએમાંથી જે એક રસનેંદ્રિય ઉપર કાબૂ મેળવી શકે તે જ પાંચે ઇંદ્રિયા ઉપર પણ કામૂ મેળવી શકે છે. જે આત્મા રસને દ્રિયને વશ રાખી શકતા નથી તે પાંચે ઇંદ્રિ ચેાના ૨૩ વિષયે અને ૨૫ર વિકારાને જીતી શકતા નથી. કાઇ પણ વિષયની પ્રાપ્તિ કરવામાં રસનેંદ્રિયની મુખ્યતા જો ન હાય તા બીજી બધી ઇંદ્રિયાની પ્રવૃત્તિ શિથિલ જ હાય છે. એટલું જ નહિ પણ મરણશય્યાની સમીપ પહોંચી ગયેલા મનુષ્યની ખીજી બધી ઇક્રિયાની પ્રવૃત્તિ મંદ પડી જાય છે ત્યારે આ રસને ક્રિયની પ્રવૃત્તિ ઊલટી જોરદાર બનતી જાય છે. સાઠ–સીત્તેર વર્ષના ડાસાને કાઇ કહે કે-નાટક અથવા સીનેમા જોવા આવશે? તા ડાસા જવાબ આપશે કે–ભાઇ જિંદગીમાં ઘણા નાટક અને સીનેમાએ જોયા, હવે તે આંખે બરાબર દેખાતું નથી એટલે શુ જોવા આવીએ ? સંગીતનિષ્ણાતાના જલસામાં આવશે ? તા કહેશે કે હવે કાને સભળાય છે જ કયાં ? આ અત્તર-સેટ-લવ'ડર બહુ સુગ'ધી છે. જરા લ્યા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com