________________
શીવમાન તપ માસ્ય. "વાસનાને ભૂલતું નથી, તેથી મરીને બીજા ભવમાં જન્મતાં જ આહાર લેવાની શરુઆત કરે છે.
મનુષ્યભાવમાં આવેલ છવ પિતાની જિંદગીમાં સેંકડો ધંધા કરે, સેંકડેની સાથે સગાઈને સંબંધ બાંધે, સેંકડે ઈચ્છાઓ–અનેરશે અને આશાઓની બાંધછોડ કરે, મરણ સમયે છેલ્લા શ્વાસોચ્છવાસ ચાલતા હોય ત્યારે બહેળા કુટુંબ પરિવારને તથા અપરિમિત ધન-ધાન્યાદિ મિલ્કતને ભૂલી જાય છે પણ પિતાના નામને ભૂલતું નથી અર્થાત તે સમયે કઈ ખબર લેવા આવનાર પૂછે કે-કેમ છે? જીવાભાઈ! આ શબ્દો સાંભળીને બીજું કાંઈ કરી શકવાની અશક્તિને લીધે કેવળ આંખના ડોળાને ફરકાવે છે, એટલા ઉપરથી સમજાય છે કે છેક અંત સુધી પણ નામને સંસ્કાર સાજે–તાજે બચે રહે છે. છેવટે મરી ગયા પછી નામને પણ ભૂલી જાય છે, અર્થાત બીજા ભવમાં ગયા પછી નામ યાદ આવતું નથી, પરંતુ આહારને સંસ્કાર તે ત્યાં પણ હાજર જ હોય છે તેથી ગર્ભ સ્થાનમાં ઉત્પન્ન થતાંની સાથે જ આહાર કરવાને પ્રારંભ કરે છે. આહાર કરતાં કરતાં રસ-મલના વિભાગપૂર્વક રસની વૃદ્ધિ થવાથી માંસને લાચો બને, અનુક્રમે શરીર અને ઇંદ્રિચની રચના થઈ અને સંસાર ખડો થયે.
ઉપર પ્રમાણે અનેક ભવમાં જન્મ લઈને આહારના અભિલાષ સાથે શરીર અને ઈતિની રચના કરી, વિનવર સંપદાઓ પ્રાપ્ત કરી તેમાં આસક્ત થઈને મરણ પામે. પાછે જમ્યા અને પાછો મર્યો અર્થાત્ જન્મ-મરણની ઘટમાળમાં ૧. સ્તનપાનવાસના પૂરવભવ અનુસાર રે.
સમકcવના સડસઠ બેલની સજઝાયમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com