________________
નિમકહરામ નેકરૂપ શરીર. ફસાઈ ગયે. “ પુનરપિ ઝનને પુનરપિ મરણ પુના િનનનન રચનqIઆ ઉક્તિને અનુસરીને સંસારની ચાર ગતિમાં ભટકતાં ભટકતાં એકેંદ્રિયથી માંડીને પચેંદ્રિય પર્વતના પારાવાર ભ કર્યા.
જન્મ-મરણના ચક્કરમાં ફસાયેલે આત્મા મરણથી ઘણે ગભરાય છે પરંતુ મરણ કાંઈ મૂકતું નથી. જન્મના વધામણાં અને મરણની પોક પોકારાય છે. જેનાં વધામણું મોટા તેની મોટી પિક. રાજ્ય કુટુંબમાં જન્મેલો રાજકુમાર મરે તો આખા રાજ્યમાં પાક પડે છે. મરણની ગભરામણને ટાળવાને ઉપાય શોધવા છતાં જૈન શાસન સિવાય આખા જગતમાં કયાંઈ પણ ઉપાય જડે એમ નથી. અને તેથી જ દરેક ભયે ટાળવાના ઉપાયે દુનિયામાં છે પરંતુ મરણને ભય ટાળવાને ઉપાય. શોભે જડતું નથી.
જેને જન્મ થાય તેનું મરણ પણ થાય જ છે, માટે મરણનો ભય ટાળવા માટે મરણના કારણભૂત જન્મને જ અભાવ થાય એ ઉપાય શેાધ જોઈએ. જન્મ પ્રાપ્ત થવાના કારણમાં તેવા પ્રકારના કર્મોનું બંધન છે. તે બંધનેમાં પ્રથમ કારણભૂત મિથ્યાત્વના જેરથી આહાર એ બંધન છે એમ સમજવું જોઈએ, પરંતુ એવી સમજના અભાવથી સંસારથી રખડપટ્ટી થયા જ કરે છે. આહારની લેવડદેવડમાં જન્મમરણની પરંપરા. આહારની અંધવાસનાથી દરેક ભવમાં સકળ સંસાર ખડો કરે છે. સંસારની સારીયે ઈમારતનું મૂળ આહાર છે.
નિમકહરામ નેકરરૂપ શરીર આહારને અભિલાષ, વાસના, લુપતા અને અભ્યાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com