________________
સમ્યકૃત્વ કોને કહેવાય ?
44
" जिणुत्तत्ते रूइलक्खणस्स, नमो नमो निम्मलदंसणस्स "
X
X
X
×
जे अनुप श्रद्धा धर्म प्रगटे सयल परइहा टले, निज शुद्ध सत्ता प्रगट अनुभव करण रुचिता उछले । बहुमान परिणति वस्तु तत्वे अहव तसु कारणपणे, निज साध्य द्रष्टे सर्व करणी तत्वत्ता संपति गणे ॥
*
X
X
*
G
ભાવાથ:-જિનેશ્વર ભગવતાએ કથન કરેલ તત્વ વિષયક રૂચિને નિલ દન અર્થાત્ સમ્યક્ત્વ કહે છે. ઉપમા ન આપી શકાય એવા શ્રદ્ધા ધર્મ પ્રગટ થવાની સાથે સકલ પર પૌલિક ભાવ સંબધી ઈચ્છા ( અર્થ કામના સંકલ્પ–વિકલ્પ, મનારથ આશા વિચારી ને તરગા તે બધા ઈચ્છાના ભેટ્ઠા છે. ) ટલે છે=દૂર થાય છે. આત્મિક-શુદ્ધસત્તાના આવિર્ભાવ થયેલ અનુભવથી રત્નત્રયીના અનુષ્ઠાને અને દાન–શિયલ-તપભાવના અનેકવિધ અનુષ્ઠાને કરવાનું રૂચિપણું સમુદ્રમાં આવતી ભરતીના તરંગની જેમ ઉછલ્યા કરે છે. અનુષ્ઠાનનું સેવન ઓછાવત્તા પ્રમાણમાં થાય પરંતુ સર્વજ્ઞકથિત તાત્વિક—પદાર્થ – વસ્તુ પ્રત્યે, અથવા તે તે પદાર્થની પ્રાપ્તિના સર્વ સાધન અને કારણાદિ પ્રત્યે અત્યંત બહુમાન ઉઠ્યા જ કરે છે.
સાધ્યની ચાખવટ થયેલ હાવાથી અને પાણી ભરનારી આઈની નજર પાણીના મેડા ઉપર ઠરી હાય તેમ સાધ્ય તર નજર રાખનારાઓ જે જે કરણી કરે છે, તે તે સ` કરણીને અવિનશ્વર ભાવની તાત્વિક સંપદાઓ જ સમજે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com