________________
દાનધર્મના સેવનમાં સાવધાન. હલકા થતાં રહેવું અને વિચારવું કે સર્વથા હલકા થયા વગર મારો ઉદ્ધાર નથી એ સંસ્કારથી સંસ્કારિત થવું.
કાય છે. અને એક
એવી
એમ કહી શકો
દાન ધર્મના સેવનમાં સાવધાન રહેવાની જરૂર
પ્રાપ્ત કરવા કરતાં પ્રાપ્ત થયેલાનું દાન દેવામાં મઝા રહેલી છે, કારણ કે જેટલું દીધું તેટલાની ઉપાધિ ઓછી થઈ જાય છે. અને જેટલું મેળવ્યું તેટલાની ઉપાધિ વધતી જાય છે.
મૂકવામાં મઝા છે” એવી હૃદયની માન્યતા થશે ત્યારે દાનનું દિવ્ય સ્વરૂપ સમયે છે એમ કહી શકાય. પુણ્યના પ્રતાપથી પ્રાપ્ત થયેલી ધન-માલ-
મિક્ત અને પુત્ર-પરિવારરૂપ સંપત્તિ વાસ્તવિકપણાએ આત્મશક્તિને હાસ કરનારી હોવાથી એ સઘળી સંપત્તિને સાત ક્ષેત્રરૂપ પુણ્ય કાર્યમાં વાપરી નાખું.” એવી ભાવના આવે, આવેલી ભાવના ટકી રહે અને તેમાં વધારો થતો રહે તે દાનધર્મ ફળે કહેવાય.
કઈ જીવ એ હોય છે કે જ્યારે તેની સામાન્ય સ્થિતિ હતી ત્યારે વ્યવસાય કરીને પિતાનું તથા પિતાના આશ્રિતનું પાલન-પોષણ નિરાંતે કરતે અને અવસરે ધર્મનું આરાધન પણ કરતે; પરંતુ જ્યારે સાંસારિક સંપત્તિની વિશેષ પ્રાપ્તિ થઈ, કુટુંબ-પરિવારમાં વધારે છે, અને યશ-કીર્તિને ફેલા થયે ત્યારે દેવ-ગુરુ-ધર્મની આરાધના અને પડકારાદિ પુણ્યપ્રસંગે પલાયન થઈ જાય છે. તે અવસરે કદાચ કોઈ તેને કહે કે કેમ ભાઈ! હવે તે દેવ-ગુરુને વંદન કરવાની પણ ફુરસદ મળતી જણાતી નથી ? કુરસદની મોંઘવારીઓમાં મુંઝાઈ ગયા હશે ? ફુરસદની સુંઘવારી કયારે થશે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com