________________
શ્રીવમાન તા મહાત્મ્ય
સૂર્યના ઉદય પામ્યા પહેલાં આ જગતમાં કાઇ પણ ચીજ ઉદય પામવાવાળી હાય તેા તે શીયળવંત મહાત્માએની ગુણશ્રેણી છે. આવા શીયળધર્મનુ સેવન કરીને કેઇક જીવા કલ્યાણુ કરી ગયા, કલ્યાણ કરી રહ્યા છે અને કલ્યાણ કરશે.
શીયળધર્મોને અખંડિત રાખવામાં સતીએએ પેાતાના જીવનની પણ દરકાર કરી નથી. શીયળધર્મની રક્ષા માટે સતીઓએ સેવેલા સાહસેાની કલ્યાણકારી કથાએ આ જગતમાં મશહૂર છે.
શીયળધર્મનું સેવન કરનારાઓ શીયળધર્મનું સેવન કરવામાં એ સાવધાન ન રહે તા તેઓ પેાતાના નિર્મૂળ આત્માને વધારે લિન બનાવે છે. તથા ભાવિ જીવનને પણ મલિન અનાવવાના પ્રયત્ન કરે છે.
નદિષેણુનુ રૂપ એવુ કદરૂપું હતું કે કઇ પણ કન્યા તેને પરણવાની ઇચ્છા કરે નહિ. પેાતાને કોઇપણ કન્યા ઇચ્છતી ન હોવાથી તેને પેાતાના મેઢાળ રૂપ ઉપર ઘણા જ કંટાળા આન્ગેા. તેથી તેણે કઠિણ તપસ્યા કરવા માંડીને નિયાણું કર્યું કે આ તપસ્યાના પ્રભાવથી ભવાંતરમાં હું ઘણા જ રૂપાળા વાવણ્યવાન અને સ્રીવલ્લભ થાઉં. સ્ત્રીના અભાવમાં નિળ શિયળ પાળીને આત્માનું કલ્યાણ કરવાને બદલે નર્દિષણે એલામાંથી નિકળીને ચૂલામાં પડવા જેવું કર્યું એવુ તેમના ચરિત્ર ઉપરથી સ્પષ્ટ સમજાય છે.
કાઇ સામાન્ય સ્થિતિના માણસ શરીર અને ઇંદ્રિયાની અનુકૂળતા ન હેાવાથી એવા વિચાર કરે કે શીયળધનું કડક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com