________________
તપેાધના આસેવનની અનિવાય જરૂર.
રખડે છે. શાથી ? એ પ્રશ્નનું સમાધાન હૃદયપટ પર અવશ્યમેવ અંકિત કરવું જ જોઇએ.
કોઇપણ કાર્ય ના ફળની નિષ્પત્તિ કાર્ય કરનારની પસંદગીને અનુસરતી થયાનું જણાતું નથી. નાની ધારણા રાખીને વહેપાર કરનારા આવડત વગરને વહેપારી નફાને બદલે નુકશાન મેળવે છે, સુખ-શાંતિને પ્રાપ્ત કરવાની અભિલાષા રાખનારી આવડત વગરના જીવ એવી પ્રવૃત્તિ કરે છે કે પરિણામે દુઃખ અને અશાંતિના અનુભવ કરવા પડે છે, તંદુરસ્તીના નિયમ વિરુદ્ધનું વર્તન કરવાવાળા નિરંગી જેમ રાગી બની જાય છે, આર્થિક શાસ્ત્રના નિયમ વિરુદ્ધનુ' વન કરવાવાળા ધનવાન જેમ નિર્ધાન ખની જાય છે, વિજય-પરાજય પ્રાપ્ત થવાના સંચાગાને નહિ સમજનારા લડવૈયેા જેમ હારી જાય છે તે જ પ્રમાણે આવડત વગરના આ જીવ પણ સર્વજ્ઞકથિત અને શાસ્રનિીત તત્ત્વાની અશ્રદ્ધાથી, અણુસમજથી અને અસદ્દે નથી ચાર ગતિના ચક્કરમાં ફસાઈને પૂર્વે રખડ્યો છે, હાલમાં રખડે છે અને ભવિષ્યમાં પણ રખડશે એ નિ:સ ંદેહ સત્ય હરકેાઈને સ્વીકાર્યા વિના ચાલે એમ નથી.
એટલા માટે જ રખડપટ્ટીના કારણભૂત જે કર્મબંધન ગણાય છે તેના કારણ તરીકે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યેાગને ગણવામાં આવ્યા છે. એ ચારના સંબંધથી આત્મા કર્મનું મધન કરે છે અને તેના પરિણામે આત્માનું રખડવુ થાય છે.
સર્વજ્ઞકથિત તત્વત્રયીના તિરસ્કાર, અનાદર અથવા અગ્નિ રાખનારાઓને, સજ્ઞકથિત ત્યાગ, ત્યાગી અને ત્યાગના સાધના ઉપરથી તિરસ્કારાદિ ફેલાવનારાઓને, સર્વજ્ઞકથિત ક્ષમા–મૃદુતાસરળતા અને સતાષાદિ ધર્મ, ધી અને ધર્માંના સાધનાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com