________________
શ્રીવમાન તપ મહાભ્યા છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ કારણ પારિણામિક છે; કારણ કે અંતાવસ્થાએ કાર્યરૂપે પરિણમવાવાળા ફક્ત ત્રણ જ કારણ છે; દાનાદિ ધર્મના ચાર પ્રકારનું અંતિમ પર્યવસાન ચારિત્રમાં છે.
સંવર-નિર્જરના સુમેળપૂર્વક તપેધર્મ.
શ્રદ્ધાપૂર્વક જ્ઞાનની ઉત્કટદશાને જેમ ચારિત્ર કહેવામાં વધે નથી તેમ સંવરના ઉત્કટભાવને તપ કહેવામાં પણ વધે આવતું નથી. આરીસા ભવનમાં રહેલા ભરત મહારાજાને અનિત્ય ભાવનાનાં પ્રારંભકાળના ક્ષણને સંવરના પ૭ ભેદમાંનાં ભેદરૂપે માનીએ અને તે ભાવનાની વૃદ્ધિ થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તે ઉત્કટ સંવરરૂપ ભાવનાને ભેદ નિજેરાના બાર ભેદમાં ધ્યાનરૂપે પરિણમે છે એમ માનવામાં કાંઈ વાંધે આવતું નથી, કારણ કે સંવરને જે ભેદ હતો તે જ પરિણામે નિર્જરાના ભેદસ્વરૂપ થઈ ગયે. આ ઉપરથી એ સિદ્ધ થયું કે-મોક્ષમાર્ગના ત્રણ સાધન છે અથવા ચાર સાધન છે એમ કહેવામાં અને સમજવામાં કાંઈ પણ વધે આવી શકતો નથી.
૧. જુઓ ન્યાયાચાકૃત ૧૨૫ ગાથાના સ્તવનની ત્રીજી ઢાળ
જ્ઞાનદશા જે આકરી, તે ચરણ વિચારે, નિર્વિકલ્પક ગમાં, નહીં કમને ચારા;
આતમતત્ત્વ વિચારીયે. ૨. જુઓ ન્યાયાચાકૃત અમૃતવેલીની સજઝાયદેખિયે માર્ગ શિવનગરને, જે ઉદાસીન પરિણામ રે, તેહ અણછોડતાં ચાલીયે, પામીએ જિમ પરમધામ રે;
ચેતન જ્ઞાન અજુવાળીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com