________________
અતિમ સાધ્ધસિદ્ધિના સાધનોના સબધ
૧૦૧
તેહ ચરિત્ત નિયુક્ત ભાખ્યું, હું વંદું ગુણગેહ રે; ભવિકા ! સિદ્ધચક્ર પદવ
ઉપર પ્રમાણે ચારિત્રપદની નિયુક્તિ જણાવી છે. B. B. & C. I. By. આટલા અક્ષરોથી જેમ એએ ખરાડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલ્વે એવા અર્થ સમજાય છે તેમ ૨ અક્ષરથી કર્મના સંચયને ત્તિ અક્ષરથી ખાલી કરનાર એ રીતે એ ત્રણ અક્ષરાના માનાગ્રામ-ન્નત્તિ ઉપર જણાવેલા અનુ' પ્રતિપાદન કરે છે.
જો એકઠા કરેલા કર્મના સંચયને ખાલી કરવાનું જ કામ ચારિત્રપદ કરતુ હાય તેા નવા કર્મ ને આવતાં અટકાવ્યા વગર એ ખાલી કરવાનું કામ તા નિરર્થક થઇ પડે માટે જ ચરિત્તપદની નિયુક્તિને વિચારતાં ઉપાધ્યાયજી મહારાજ પૂજાની ઢાળમાં છેલ્લે જતાં જણાવે છે કે–ચારિત્ર અને તપ એ બન્નેનુ એક ચરિત્તપદ કરે છે.
ઉપર જણાવ્યા પ્રમાણેનુ ડાવા છતાં નવપદની આરાધનામાં ચારિત્રપદ અને તપપદ અલગ ગણેલાં હાવાથી ત્યાં આશ્રવ-રાધ-સવરપ ચારિત્રપદ લેવું અને સકળ કર્મના કચરાને દૂર કરનારા નિરારૂપ તપપદ જુદું જ લેવું પરંતુ તત્ત્વાના હિસાબે ચારિત્રમાં તપના પણ સમાવેશ થઇ ગયા છે એમ સમજવુ એ પણ અત્ર સુસંગત છે.
હવે ત્રીજી વાત એ સમજવાની છે કે દાન-શીયળ-તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મ કહ્યો છે તે અપેક્ષા કારણરૂપે
૧ ત્તિનામ અ. ।
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com