________________
પાયા મજબૂત જોઇએ.
મહાપાધ્યાય ન્યાયાચાર્ય શ્રીમદ્ યશેાવિજયજી મહારાજ શ્રી સમ્યકત્વની સડસઠ મેલની સજ્ઝાયમાં સમ્યકત્વની છ ભાવનાના સ્વરૂપને પ્રતિપાદન કરતાં પ્રથમ ભાવના અને ત્રીજી ભાવના લખતાં જણાવે છે કે—
“ ભાવિષે ર્ સમકિત જેહુથી રૂમડું.— તે ભાવના રે ભાવા કરી મન પરવડું; જો સમકિત રે તાજુ સાનુ મૂલ ,તેા વ્રત તરૂર દીયે શિવલ અનુકૂલ રે.— અનુકૂલ મૂલ રસાલ સમકિત, જેતુ વિણ મતિબંધ એ. જે કરે કિરિઆ ગ ભરીયા; તેહ જૂઠા ધ ંધરે એ. - પ્રથમ ભાવના ણે રૂડી એ:
-
""
×
X
X
X
ત્રીજી ભાવના રે સમકિત, પીઠ જો દૃઢ ગ્રહી, તા માટેા રે ધર્મ-પ્રાસાદ ડગે નહિં; પાસે ખેટે ૨ માટે મંડાણે ન શાલીએ. તેણે કારણે સમકિત થ્રુ ચિત્ત થેાભીએ.
X
X
X
*
ઉપરની પ્રથમ ભાવના અને ત્રીજી ભાવના ગુજરાતી પદ્યમાં હાવાથી ભાવ સરલ છે. તે ભાવનામાં અનુક્રમે મૂલ અને પાયાની જરૂરીઆત અતિ આવશ્યકપણે સ્વીકારી છે, તે સમજાવવુ પડે તેમ નથી. શ્રદ્ધાનાં નિણૅય માટે શ્રદ્ધાની ઉત્પત્તિ, ટકાવ, વૃદ્ધિ અને ફલપ્રાપ્તિ માટે શાસ્ત્રકારોએ શ્રદ્ધાની તરતમતાને દર્શાવવા પૂરતી શ્રદ્ધાને છ વિભાગમાં વહેંચેલી છે. જે સ્થલે શ્રદ્ધાને સમ્યકત્વના નામથી, પ્રતીતિ કે રૂચિ નામથી સખાધેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com